________________
नमोऽस्तु तस्मै जिनशासनाय
પ્રસ્તાવના
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
ધર્મપરીક્ષા ભાગ-3
$ ચારિસંજીવનીચાર ન્યાય ) સમ્યગ્દર્શન એટલે અરિહંતને સુદેવ તરીકે માનવા, પંચમહાવ્રત પાલકોને જ આ સુગુરુ તરીકે માનવા, અને જૈનધર્મને જ સુધર્મ તરીકે માનવો. સુદેવ-સુગુરુ અને સુધર્મ છે એ ત્રણ તત્ત્વો છે અને એ તત્ત્વો ઉપર શ્રદ્ધા એ જ સમ્યક્ત છે.
સાચો સમ્યત્વી અરિહંત સિવાય કોઈ દેવને ન નમે, ન પૂજે. પંચમહાવ્રતધારી જૈન અણગાર સિવાય કોઈ સંન્યાસી, બાવા વિગેરેને સુગુરુ ન માને, ન નમે, ન વંદે. જે - જૈનધર્મ સિવાય બીજા કોઈ જ ધર્મને સુધર્મ, આદરણીય, કર્તવ્ય ન માને.
આ બધા પાછળ મુખ્ય વાત એ છે કે સમ્યક્તી આત્મા સુદેવ કોને કહેવાય? - સુગુરુ કોને કહેવાય? સુધર્મ કોને કહેવાય? એ બધું જાણે છે. એટલે જ એ અરિહંતાદિને ; કે છોડીને બીજા કોઈને ય સુવાદિ તરીકે માનવા તૈયાર નથી.
જેમ એક રોગી ઘણા વૈદ્યો પાસે પોતાના રોગનો નાશ કરાવવા માટે ફરી આવે છે કે અને પછી જે વૈદ્યનું નિદાન અને સચોટ લાગે, જે વૈદ્યની દવા એને અસરકારક લાગે છે કે એ જ વૈદ્યને પોતે આજીવન માટે પોતાનો ફેમિલી વૈદ્ય બનાવી દે. બીજાઓ એને
અન્યવૈદ્યાદિની દવા કરવાની વાત કરે તો પણ આ અનુભવી રોગી કહી જ દે કે “આ જે વૈધે જ અત્યાર સુધી બધા રોગો મટાડ્યા છે...માટે એને જ બતાવીશ.”
અહીં એક વાત સ્પષ્ટ છે કે આ રીતે બીજા વૈદ્યોને છોડવામાં અને એક જ વૈદ્યને પકડી રાખવામાં એનો વૈદ્ય પ્રત્યેનો વ્યક્તિરાગ કોઈ ન જ માને. રોગીને વૈદ્ય પર રાગ નથી. પણ પોતાનો રોગ નાશ પામે એની સાથે નિસ્બત છે. એ રોગનાશ જે વૈદ્ય દ્વારા તે જણાયો થયો એ જ વૈદ્યને એ પકડી રાખે. એમાં કદાગ્રહ, અંધરાગ, વ્યક્તિરાગ ન જ કહેવાય. ઉર્દુ સમ્યફ સમજણ કહેવાય.
એમ સમ્યગ્દષ્ટિ આત્માએ શિવ, કૃષ્ણ, કપિલ, બુદ્ધ, મહાવીરાદિ તમામ દેવોની રે પરીક્ષા કરી. એ બધાની પરીક્ષા કર્યા બાદ એને જણાયું કે વીતરાગદેવમાં જ સાચું દેવત્વ છે
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી સિલિત ધર્મપરીક્ષા - ચરોબરીયા ટીકા + વિવેચન સાહિત છે૫