SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 双双双双双双双双双双双双双双双双双双寒夏双双双双双赛获双双双双双 英双双双双双双双双双双双双 જ ધર્મપરીક્ષા જીજાબાજ જ જાજાજજ જાજા જ अ सः = प्रबलमोहयुक्त उपशमः पापानुबन्धिपुण्यहेतुत्वात् = प्रबलमोहस्य " पापानुबन्धजनकत्वात्, उपशमस्य च पुण्यहेतुत्वात् प्रबलमोहयुक्तोपशमस्य पापानुबन्धिपुण्यहेतुत्वं । * युक्तमेवेति । पर्यन्तदारुण एव = "न तु पर्यन्ते शोभनोऽपि भवतीति" एवकारार्थः । * कुतः पर्यन्तदारुण एव स उपशमः ? इत्याशङ्कायां कारणमाह - तत्फलसुखव्यामूढानां * तस्य = पापानुबन्धिपुण्यस्य फलं यत्सुखं = देवादिसम्बन्धि, तस्मिन् व्यामूढानां = * गाढासक्तानां तेषां पुण्याभासकर्मोपरमे = पापानुबन्धिपुण्यस्य परमार्थतः पापत्वमेवेति पापमपि पुण्यवद् आभासमानं यत् तादृशं कर्म, तन्नाशे नरकादिपातावश्यंभावाद् इति = * एतस्मात्कारणात् पर्यन्तदारुणत्वरुपाद् असत्प्रवृत्तिहेतुरेव अयं = उपशम इति ।। ____तथा चानुमानम् – स्वपक्षकदाग्रहिणां मिथ्यात्विनामुपशमः असत्प्रवृत्तिहेतुः पर्यन्तदारुणत्वात्, * यो यः पर्यन्तदारुणः, स सोऽसत्प्रवृत्तिहेतुः, यथा पर्यन्ते मरणप्रापको विषान्नभोजनाभिलाषो में * विषान्नभक्षणात्मकासत्प्रवृत्तिहेतुरिति । । ચન્દ્રઃ અહીં આ સાર છે કે મિથ્યાત્વીઓને પણ, પોતાના પક્ષમાં બંધાયેલા ગાઢ જે અનુબંધવાળાઓને પણ કેટલાકોને પ્રબલમોહ હોવા છતાં પણ મોહમંદતા સિવાયના જે જે બાકીના કારણોને લીધે ઉત્પન્ન થતો રાગદ્વેષમંદતા રૂપ જે ઉપશમ પુષ્કળ પ્રમાણવાળો કે E પણ દેખાય છે, તે ઉપશમ પાપાનુબંધી પુણ્યનું કારણ હોવાથી અંતમાં તો દારૂણ = જ ભયંકર જ છે. તે ઉપશમ અંતમાં ભયંકર હોવાનું કારણ એ છે કે તેનાથી બંધાયેલ પાપાનુબંધી પુણ્યના છે ફળ રૂપે તેઓને દેવાદિસુખ મળે, તેમાં તેઓ ગાઢ આસક્ત બને અને એટલે તેઓનો # એ પુણ્ય જેવો દેખાતો પાપાનુબંધી પુણ્યનો વિનાશ થાય ત્યારે અવશ્ય નરક તિર્યંચાદિમાં જ ૨ પાત થાય છે. એટલે આવો ફળ આપનારો તે ઉપશમ પર્યન્તદારૂણ કહેવાય. આ ઉપશમ પર્યન્તદારૂણ છે, માટે એમ કહી શકાય કે તે અસત્યવૃત્તિનો હેતુ છે. જે છે કેમકે અસત્યવૃત્તિ વિના એમને એમ તો પર્યન્તમાં ભયંકર ફળો મળવાના જ નથી. જે ૪ (એટલે આ પ્રમાણે અનુમાન થશે કે # સ્વપક્ષમાં કદાગ્રહવાળા મિથ્યાત્વીઓનો ઉપશમ (પક્ષ:) અસત્મવૃત્તિનું કારણ છે. ૪ (સાધ્ય) અંતમાં ભયંકર હોવાથી (હનુ) જેમ વિષમિશ્રિતભોજનની અભિલાષા (દષ્ટાન્ત). તે આ અભિલાષા મરણરૂપી દારૂણફળ આપનારી છે પણ એ પૂર્વે વિષમિશ્રિતભોજનનું કે 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 其双双双双双双双双双双双双双双双旗 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૧
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy