SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ※※※※※※※※※英英英英英英英英英 ધર્મપરીક્ષાના જાણકારોના માજીક अ एवं दृष्टान्तमभिधाय दार्टान्तिकं विवेचयति - तथा इत्यादि । निर्बीजत्वेन मोहोत्कर्षस्य * सप्ततिकोटाकोटिसागरोपमस्थितिबन्धलक्षणस्य यद् बीजं, तद्रहितत्वेन निर्बीजभावाभिमुखत्वेन में वा = तादृशबीजरहितत्वस्य याऽभिमुखता, तया । पदद्वयस्यापि मोहापकर्षपदेन सहान्वयः कर्त्तव्यः । मोहापकर्षो हि द्वाभ्यां प्रकाराभ्यां भवति - निर्बीजत्वेन निर्बीजभावाभिमुखत्वेन * च । तत्र प्रथमप्रकारेण मोहपकर्षोऽपुनर्बन्धकस्य । स हि न पुनर्मोहनीयस्योत्कृष्टां स्थिति में में बनातीति । द्वितीयप्रकारेण च मोहापकर्षः सकृद्बन्धकस्य । तस्य हि उत्कृष्टाया मोहस्थितेर्बीजं में विद्यते, तथापि सकृद् बध्वा तदनन्तरं न कदापि स तां बनातीति स निर्बीजत्वाभिमुखोच्यते । * इत्थं चान्यतरेणापि प्रकारेण यो मोहापकर्षः, तज्जनितो मन्दरागद्वेषभावो यस्य स, मोहापकर्षजनितमन्दरागद्वेषभावः । अनाभोगवान् मिथ्यादृष्टिरपि = न केवलं सम्यग्दृष्टिरेवेत्यपिशब्दार्थः । अथवा न केवलं मार्गाभोगवान् मिथ्यादृष्टिरेवेत्यपिशब्दार्थः । ___ सकृद्वन्धकस्य नयविशेषापेक्षया मार्गानुसरणं न दुष्टमिति उपदेशरहस्यादौ पूज्यैरेव * प्रतिपादितरीत्या ज्ञायत इति बोध्यम् । કે ચન્દ્રઃ જેમ નિકાચિત શાતાવેદનીયના ઉદયવાળો અંધ માર્ગનું જ્ઞાન ન હોય તો તે પણ શાતવેદોદયના લીધે માર્ગમાં ગમન કરે છે. પણ ઉન્માર્ગમાં ગમન કરતો નથી. છે (જો એનું ઉન્માર્ગમાં ગમન થાય, તો તો તેને સાતવેદોદય ન ઘટે. સાતોદય અંધને આ કે અશાતા ન આપે એ હકીકત છે. હવે જો તે ઉન્માર્ગમાં ગમન કરનારો બને, તો પછી તે કે તેને અશાતા થાય અને તો પછી તેને સાતોદય કહી ન શકાય. તેથી તેની માર્ગમાં જ 3 પ્રવૃત્તિ થાય છે એમ માનવું.) 3 એ જ રીતે નિર્ભુજ રૂપે અથવા નિર્ધ્વજત્વની અભિમુખ રૂપે જે મોટાપકર્ષ = રે મોહમંદતા થયી હોય, તેનાથી ઉત્પન્ન થયેલ રાગદ્વેષની મંદતાવાળો જીવ અનાભોગવાળો મિથ્યાત્વી હોય તો ય એટલે કે સમ્યક્ માર્ગાદિના જ્ઞાનવાળો ન હોય તો પણ તે જે 5 મિથ્યાત્વી પણ જિજ્ઞાસા વિગેરે ગુણોનો યોગ થયો હોવાને લીધે માર્ગને જ અનુસરે છે ; એમ કહેલું છે. - (મોહનો = મિથ્યાત્વમોહનીયનો અપકર્ષ બે રીતે થાય. નિર્બોજરૂપે અને નિર્ધ્વજત્વાભિમુખરૂપે. તેમાં નિર્બોજરૂપે મોહાપકર્ષ અપુનબંધકને હોય. તેને ફરીથી ઉત્કૃષ્ટ મોહસ્થિતિ બંધાવાની નથી. એટલે તેને મોહોત્કર્ષનું બીજ નથી. માટે આ મોહાપકર્ષ જે નિર્બીજ કહેવાય. 求双双双双双双双双双双返双双双双双双双双双双双双双双双双获赛双双双双双双双双获双双双双双双双双双 英英英英英英英英英英英英英英英英英英英英 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪ ૧૯
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy