SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 衰减双双双双双双双双双双双双双双双双双双双英双联双双双双双 જ ધર્મપરીક્ષા જવાનો કારક જજ જાજરમાન જે પરિણામ પણ અશુભ પરિણામના ફળવાળો હોવાથી અશુભ જ માનવો. (વેઠ ઉતારીને જ કે પૂજા-પ્રતિક્રમણાદિ કરવાનો પરિણામ, દોષો સેવીને ગોચરી વહોરવાનો પરિણામ, આ છે જે બધા આજ્ઞા ઉલ્લંઘન કરવા પૂર્વકના ધર્મ કરવાના પરિણામ છે. 3 પ્રશ્નઃ આ પરિણામ અશુભપરિમાણના જ ફળને આપે છે, તેવું શા માટે? દેખાવમાં તો તે શુભ છે.) ઉત્તર : જેમ હિંસાદિના અશુભ પરિણામ આજ્ઞા પરિણામથી શૂન્ય છે. તેમ આ રે કહેવાતા શુભ પરિણામ પણ આજ્ઞા પરિણામથી શૂન્ય છે અને આ કારણસર બેયમાં જ જે સમાનતા છે અને સમાનતા છે માટે તે બેયનું સમાન જ ફળ છે. (પૂર્વપક્ષસાર ઉપાધ્યાયજીએ મિથ્યાત્વીઓના અનાભોગ-સંશયને ઓછા ખરાબ, જે જ પાપાનુબંધ-અજનક કહ્યા. જ્યારે પૂર્વપક્ષે આ પાઠ આપીને એ સાબિત કરવા પ્રયત્ન જ કર્યો છે કે મિથ્યાત્વીના તો સારા પરિણામો પણ ભયંકર વિપાકવાળા બતાવ્યા જ છે.? હું તો એમના અનાભોગ-સંશય તો સુતરાં પાપાનુબંધજનક બની જ રહે ને ?) 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双获双双双 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双赛双 ____ यशो० : इत्येतदाशङ्कायामाह - मज्झत्थत्तं जायइ जेसिं मिच्छत्तमंदयाए वि । ण तहा असप्पवित्ती सदंधणाएण तेसिं पि ।।११।। मध्यस्थत्वं जायते येषां मिथ्यात्वमन्दतयाऽपि । न तथाऽसत्प्रवृत्तिः सदन्धज्ञातेन तेषामपि ।।११।। चन्द्र० : एतदाशङ्कायां = अनन्तरमेव प्रतिपादितायां सत्यां आह = समादधाति गाथार्थ :- एषां मिथ्यात्वमन्दतयाऽपि माध्यस्थ्यं जायते, तेषामपि सदन्धन्यायेन में तथाऽसत्प्रवृत्तिर्न - इति गाथार्थः । ચન્દ્રઃ આ પ્રમાણે ની શંકા થયે છતે ઉપાધ્યાયજી ૧૧મી ગાથામાં સમાધાન આપે 双双双双双双双双双双双双 ગાથાર્થ જેઓને મિથ્યાત્વની મંદતા દ્વારા પણ માધ્યસ્થ ઉત્પન્ન થાય, તેઓને પણ આ જે સુંદર અંધના ન્યાયથી તેવા પ્રકારે અસ–વૃત્તિ ન હોય. મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૦
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy