________________
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双英双双双双双双双双双双双双双瑟瑟双双双双双双
જીજાજી જારી કરવાના અજીબ કારનામાના મામલામાં મારા માતાજીનામા ધમપરીક્ષા માજ જ મુશ્કેલી એ થશે કે શાસ્ત્રોમાં જે તીર્થસિદ્ધાદિ ૧૫ સિદ્ધભેદો બતાવેલા છે. તેમાંથી જે જ અન્યલિંગસિદ્ધ, અતીર્થસિદ્ધ ભેદ નહિ ઘટે. (તેનું કારણ એ કે જે અજૈનવેષધારી, જ
અર્જનક્રિયાવાળો આત્મા મોક્ષે જાય તે અન્યલિંગસિદ્ધ કહેવાય. અને તીર્થની ગેરહાજરીમાં # જે સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ કહેવાય. આ બેને જૈનક્રિયા તો હોતી જ નથી. એટલે તમારા મત પ્રમાણે એમને જૈનક્રિયા વિના માર્ગાનુસારિતા ન જ હોય. હવે કે સર્વવિરતિપરિણામ રૂપ ભાવલિંગનું બીજ આ માર્ગાનુસારિતાદિ જ છે. અને એ બીજનો , જે એમનામાં અભાવ થવાથી ભાવલિંગનો પણ અભાવ જ માનવો પડે. અને આ ક સર્વવિરતિપરિણામ રૂપ ભાવ લિંગ વિના તો કોઈનો ય મોક્ષ ન જ થાય.
એટલે આ અવલિંગસિદ્ધ, અતીર્થસિદ્ધ ભેદ જ કદિ ન સંભવી શકે. માટે શાસ્ત્રમાં તે $ બતાવેલા આ બે ભેદોને સંગત કરવા માટે જૈનક્રિયાની ગેરહાજરીમાં પણ આ જે માર્ગાનુસારિતાદિનો સ્વીકાર કરવો જ જોઈએ, કે જેના દ્વારા તેઓ ભાવલિંગાદિ પામીને જે જે મોક્ષ પામી શકે.)
यशो० : यः पुनराह (सर्वज्ञशतक-६८) - ‘परसमयानभिमतस्वसमयाभिमतक्रियैव में असद्ग्रहविनाशद्वारा मार्गानुसारिताहेतुः' इति
现双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双来买买买双双双双双双双双双双双双双双双双双双双双双双双滨双双双双双溪要要
अ चन्द्र० : पूर्वपक्षकथनं दर्शयित्वा तत्खण्डनं कर्तुं प्रथमं पूर्वपक्षं दर्शयति - यः पुनः a = उत्सूत्रप्ररूपकः आह । परसमयानभिमतस्वसमयाभिमतक्रियैव = शैवबौद्ध* साङ्ख्यादिरूपाणां परसमयाणां अनभिमता या स्वसमयस्य = जैनशास्त्रस्य अभिमता क्रिया * = जिनपूजासामायिकसर्वविरत्यादिरूपा, सैव, न तु उभयसमयाभिमता स्थूलाहिंसानुकम्पादिरूपा इत्येवकारार्थः । असद्ग्रहविनाशद्वारा = क्रियाकर्तुनिष्ठं असद्ग्रहं विनाशेन मार्गानुसारिताहेतुः ।
ત્તિ. ૪ ચન્દ્રઃ જે ઉસૂત્રપ્રરૂપક એમ કહે છે કે, જે ક્રિયા વૈદાન્તીક, બૌદ્ધ, સાંખ્ય વિગેરે નું
દર્શનોને માન્ય ન હોય અને માત્ર જૈનદર્શનને માન્ય હોય તેવી જિનપૂજા, સામાયિક જે સર્વવિરતિ વિગેરે રૂપ ક્રિયા જ કદાગ્રહનો વિનાશ કરવા દ્વારા માર્ગાનુસારિતાનું કારણ કે જ છે. પણ ઉભયસમયને માન્ય એવી સ્કૂલ અહિંસા, અનુકંપા વિગેરે રૂપ ક્રિયા કે માર્ગાનુસારિતાનું કારણ નથી.
英英英英英英英英英英
यशो० : तदसत्, उभयाभिमताकरणनियमादिनैव पतञ्जल्यादीनां मार्गानुसारिता
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૪૨