________________
ધર્મપરીક્ષા
તે જ પ્રમાણે “જે સાચું હોય તે બધાનો સ્વીકાર કરવો. કોઈપણ પદાર્થમાં ખોટો आग्रह न राजवो...” त्याहि३ये सुंद्दरवस्तुनो ४ ग्रह = સ્વીકાર કરવામાં પ્રવર્તેલા એવા જે અજૈનમાર્ગી જીવો હોય, તેઓ જે જૈનોને ય માન્ય બને એવી અહિંસાપાલન, સત્યવચન, ચોરીત્યાગ વિગેરે રૂપ શુદ્ધસ્વરૂપવાળી ક્રિયાઓ કરે કે જે યમ, નિયમાદિ શબ્દો વડે તેઓના ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે. એ ક્રિયાઓ પણ તે જીવોને સાચી વસ્તુમાં (વીતરાગદેવ + મહાવ્રતધારી સાધુ + સ્યાદ્વાદગર્ભિત-કરૂણાપ્રધાન ધર્મ) પક્ષપાત ઉત્પન્ન કરાવી આપવા દ્વારા તેઓમાં માર્ગાનુસારિતાને જન્મ આપી દે છે.
(અર્થાત્ તેઓ ભલે ચોખ્ખી જૈનક્રિયા નથી કરતા, પણ જૈનોને પણ માન્ય એવી તેઓ દ્વારા કરાતી યમ, નિયમાદિ અજૈનક્રિયાઓ માર્ગાનુસારિતાનું કારણ બને જ છે. પૂર્વપક્ષને આ માન્ય નથી, “અજૈન માર્ગાનુસારી ન જ બને” એવો દૃઢ એકાન્ત પૂર્વપક્ષે पडडेलो छे.)
यशो० : हेयोपादेयविषयमात्रपरीक्षाप्रवणत्वादध्यात्मविदाम् ।
चन्द्र० : ननु अव्युत्पन्नानां विपरीतव्युत्पन्नानां वा अजैनानां द्रव्यसम्यक्त्वाद्यध्यारोपेन जैनक्रिया असद्ग्रहं निराकृत्य मार्गानुसारिताहेतु:, मध्यस्थमिथ्यात्विनां तु अजैनानां यमनियमादिरूपा अजैनक्रियाऽपि तात्त्विकपक्षपातं उत्पाद्य मार्गानुसारिताहेतु:, इत्येतत्कथम् ? यदि हि अव्युत्पन्नविपरीतव्युत्पन्नानां जैनक्रियैव मार्गानुसारितार्थं अभिमता, तर्हि मध्यस्थमिथ्यात्विनामपि जैनक्रियैव मार्गानुसारितार्थं अभिमन्तव्या इत्याशङ्कायामाह हेयोपादेयविषयमात्रपरीक्षाप्रवणत्वात् = "किं हेयं किं उपादेयम् ? किमात्महितकारि ? किमात्माहितकारि ?" इत्येवं हेयोपादेयरूपस्य विषयमात्रस्य परीक्षायां प्रवणत्वात् अध्यात्मविदां मध्यस्थमिथ्यात्वप्रभृतीनामिति ।
=
अयं भावः अव्युत्पन्ना विपरीतव्युत्प्रन्ना हि न सद्ग्रहवन्तः, ततश्च तेषां निजमतक्रियायां "इयं मद्धर्मक्रिया, तस्मात्कर्त्तव्या" इत्येवंरूपोऽध्यवसायो भवति । न तु "इयं क्रिया उपादेया, आत्महितकारिणी, तस्मात्कर्त्तव्या" इत्येवंरूपोऽध्यवसायो भवति । एवं च निजमतेऽसद्ग्रहात् ते निजमतक्रियां हेयामुपादेयां वा शोभनामेव मन्यन्ते । अत एव तेषां निजमतयमनियमादिक्रियाकरणेऽपि मार्गानुसारिभावो न प्रकटीभवति । ततश्च तेषां प्रथमासद्ग्रहपरित्यागं आवश्यकम् । अत एव " अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नतं तत्तं, इअ सम्मत्तं मए गहिअं ॥” इति सम्यक्त्वं द्रव्यतो दत्त्वा जैनक्रियादानं મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૧૩૮
-