________________
双双双双双双双双双双双双双双双
જ ધમપરીક્ષા જીજાજી જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જ કે બુદ્ધ સામે રહેલા શ્રોતાઓ ભોગલંપટ હતા. તેઓને પણ ઉપર મુજબની પ્રમાણ છે જ દેશના આત્મત્તિક હિતકારી ન બને. પણ “બધું જ ક્ષણિક છે. શું આવા ક્ષણિક પદાર્થોમાં જ " રાગ કરવાનો ?” આવી ન દેશના એમને અત્યંત હિતકારી બને. કેમકે વસ્તુઓની ? * ક્ષણિકતાના બોધથી તે વસ્તુઓ ઉપરનો રાગ ખતમ થાય. જે હવે બધા સર્વજ્ઞોએ તો પ્રમાણ દેશના જ આપી. એટલે ખરેખર તો આવા ન દેશનાને કે ઉચિત જીવોનું હિત ન થાત.) પણ આ સર્વજ્ઞમહાત્માઓના પુણ્યનો એવો અચિન્યપ્રભાવ જ એ હતો કે એ પ્રમાણ દેશના પણ તે તે શ્રોતાઓને પોતાને હિતકારી છે તે નયની દેશના
રૂપે જ પરિણમી. (અર્થાત્ કપિલના શિષ્યોને એમ જ લાગ્યું કે “સર્વજ્ઞ આત્માને નિત્ય જ કહ્યો છે. માટે હવે મૃત્યુનો ભય નથી.” બુદ્ધશિષ્યોને એમ લાગ્યું કે “સર્વજ્ઞ આત્માદિક ૬ પદાર્થોને અનિત્ય કહ્યા છે એટલે હવે ભોગોમાં લંપટતા છોડી દેવી જોઈએ.”
આમ એક જ એવી પ્રમાણદેશના જુદા જુદા શ્રોતાઓને જુદા જુદા નયની દેશના ૬ જે રૂપે પરિણમી અને એ શિષ્યોએ જગતમાં પ્રચાર કર્યો કે “કપિલમતમાં આત્મા નિત્ય જ છે” “બુદ્ધમતમાં આત્મા અનિત્ય છે.” અને એટલે જગતમાં એવું પ્રસિદ્ધ થયું કે આ જ બે મહાત્માઓની દેશના વિચિત્ર = જુદી જુદી છે. હકીકત એ છે કે બધા સર્વજ્ઞોનો મત ૪ જ તો એક જ છે કે “આત્મા કથંચિત નિત્યાનિત્ય છે.” # આમ “સર્વજ્ઞો એક જ છે, તેમનો મત એક જ છે” એમ માનીએ તો પણ ઉપર જે ર બતાવ્યા પ્રમાણે એક જ દેશનાનો શ્રોતૃભેદથી જુદીજુદી રીતે પરિણામ થવાથી તે સર્વજ્ઞોની કે કે દેશનાનો ભેદ પ્રસિદ્ધ થયેલો ઘટી જાય છે. માટે સર્વજ્ઞો જુદાજુદા માનવાની જરૂર નથી. આ જ સર્વજ્ઞોનો મત જુદો જુદો સિદ્ધ થતો નથી.
આ બીજું સમાધાન આપ્યું.
ત્રીજું સામાધાન એ છે કે કપિલ, બુદ્ધ વિગેરે સ્વયં સર્વજ્ઞ ન હતા, પરંતુ તેઓ ઋષિ જે હતા. મુખ્ય સર્વજ્ઞ ભગવાન આદિનાથ, મહાવીર વિગેરેએ બધી વસ્તુ નિત્યાનિત્ય $ બનાવી. હવે કપિલના કાળમાં કપિલઋષિને આત્માની નિત્યતા વધુ હિતકારી લાગી. છે એટલે એમણે નિત્યાનિત્યતા જાણતા હોવા છતાં મુખ્યત્વે નિત્યતાનો જ ઉપદેશ દેવા જે માંડ્યો.
બુદ્ધના કાળમાં બુદ્ધને આત્માની અનિત્યતા વધુ હિતકારી લાગી. એટલે તે પણ જ નું પરમાર્થ જાણતા હોવા છતાં પણ અનિત્યતાની જ દેશના આપી. મુખ્યસર્વશે તો બધા : આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૦૩ /
双双双双双双双双双双双双双双双瑟瑟瑟双双双双双双双双双双双双戏瑟瑟瑟浆滚滚瑟双双双双双双双双双瑟瑟瑟瑟瑟瑟双双双双双双双瑟瑟瑟瑟瑟瑟双双双双
與與與與其