SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ * धर्मपरीक्षाDaro अ (३) आद्येषु = संसारिदेवेषु एषा = भक्तिः तद्रागतदन्यद्वेषसङ्गता = इष्टस्थानरागा-3 निष्टस्थानद्वेषुयक्ता चित्रा = अनेकप्रकारा भवति । चरमे तु = सर्वज्ञतत्त्वे तु अखिलैव हि * एषा = सम्पूर्णाऽपि भक्तिः शमसारा, न तु अंशेनापि शमसारत्वरहितेति । # ચન્દ્રવ: (ચિત્રાચિત્ર ભક્તિ દેખાડનાર શાસ્ત્રપાઠ બતાવે છે કે, શ્રીહરિભદ્રસૂરિજીએ જે યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે (૧) વળી દેવોને વિશે ચિત્ર અને અચિત્ર વિભાગથી છે - ભક્તિ જે વર્ણવાયેલી છે, તેનાથી પણ સર્વજ્ઞ એક હોવાનો પદાર્થ એ જ રીતે સ્થિત થાય જ छ. (सायो सालित थाय छे.) (૨) સંસારી દેવોની નિકાયમાં જનારાઓની સંસારી દેવોને વિશે ભક્તિ હોય છે. જે કે જ્યારે સંસારથી અતીત એવા મોક્ષમાં જનારાઓની સંસારથી અતીત એવા સર્વજ્ઞતત્ત્વને જે વિશે ભક્તિ હોય છે. (3) संसारीहवान विशे या मस्तिष्ट संसारीवो (मने तेन। स्थानमi) २॥ શું તથા તે સિવાયના અનિષ્ટ સંસારી દેવો (કે તેના સ્થાન) માં દ્વેષથી યુક્ત જુદા જુદા શું પ્રકારની હોય છે. જ્યારે સર્વજ્ઞને વિશે આ ભક્તિ આખીય શમપ્રધાન એક પ્રકારની જ ક હોય છે. (લેશથી પણ શમપ્રધાનતા વિનાની નથી હોતી.) 双双双双双双双双双双双双双英英英英英双双双双張) 双双双双双双双双双双双双双瑟英双双双双双双双双双双双双双双双双双双双双双获双双双双双双双双双双双双双】 来来来来买买买买双双 Xxxxxx ※※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 ___ यशो० : प्राप्यस्य मोक्षस्य चैकत्वात् तदर्थिनां गुणस्थानपरिणतितारतम्येऽपि न मार्गभेद इति तदनुकूलसर्वज्ञभक्तावप्यविवाद एव तेषाम् । म चन्द्र० : महोपाध्यायाः पदार्थान्तरं दर्शयन्ति - प्राप्यस्य = प्राप्तुमिष्टस्य मोक्षस्य च एकत्वात् = एकरूपत्वात् तदर्थिनां = मध्यस्थमिथ्यात्विनां सम्यग्दृष्ट्यादीनां च * *गुणस्थानपरिणतितारतम्येऽपि = प्रथमचतुर्थादिस्थानवतित्वेन तदुनसारिपरिणामस्य भिन्नत्वेऽपि * * इति भावः । न मार्गभेदः = न मोक्षमार्गभेदः इति = मोक्षमार्गभेदाभावात् ॐ तदनुकूलसर्वज्ञभक्तावपि = मोक्षानुकूला मोक्षमार्गनुकूला वा या सर्वज्ञभक्तिः, तस्यामपि, मोक्षमार्गस्तावदविवादोऽस्त्येवेत्यपिशब्दार्थः । अविवाद एव तेषां = मध्यस्थमिथ्यात्विनां १ सम्यग्दृष्ट्यादीनां च । * अयं भावः - पाटलिपुत्रानुसारिणि एकस्मिन्मार्गे कश्चित् पाटलिपुत्रात् पञ्चयोजनं दूरे अ * वर्त्तते । कश्चित्तु पञ्चशतं योजनं तस्मिन्नेव मार्गे पाटलिपुत्राद् दूरे वर्त्तते । परं द्वयोरपि पाटलिपुत्र में एव गन्तव्यमिष्टं यदि भवेत्, तर्हि पाटलिपुत्रासन्नदूरवर्तित्वेन तयोर्भेदेऽपि तेषां मार्गस्तु एक XXX XXX X में મહામહોપાધ્યાય યશોવિજ્યજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪ ૯૩.
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy