SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપરીક્ષા આપના જીવનની આજીજી मिथ्यात्विनां हि मिथ्यात्वस्य क्षयोपशम एव नास्तीति कुतस्तेषां तत्क्षयोपशमानुरूपं हेयत्वादिसंवेदनं सम्भवेदिति तेषामवेद्यसंवेद्यपदं भवतीति । अथवा अवेद्यं = यद्वस्तु मिथ्यात्विभिर्हेयोपादेयादिरूपतया ज्ञायते, तदेव यदाशयस्थाने र क्षयोपशमानुरूप्येन हेयोपादेयतया वेद्यते तदवेद्यसंवेद्यपदम् । इदं च पदं स्थूलबुद्धीनां भवति । જે ચન્દ્રઃ ઉપર બતાવેલી (અપાયાદિ નિબંધન ભૂત) વેદ્ય વસ્તુ જે આશયસ્થાનમાં – અધ્યવસાય વિશેષમાં મિથ્યાત્વમોહનીયના મંદ, મધ્યમ, તીવ્ર વિગેરે ભેદોવાળા જ ; ક્ષયોપશમ પ્રમાણે હેય, ઉપાદેય તરીકે જણાય તે આશય સ્થાન વેદ્યસંવેદ્યપદ કહેવાય. ૪ (આ વેદ્ય વસ્તુઓ કેવી હોય છે? એ દર્શાવવા તેનું સ્વરૂપદર્શક વિશેષણ બતાવે ? એ છે કે, આ વેદ્યવસ્તુઓ અપાયાદિનું કારણ હોય છે. જે (અથવા “આ વેઘવસ્તુઓ ક્ષયોપશમ પ્રમાણે જણાય છે” એમ કહ્યું. પણ ક્યા રે વિક સ્વરૂપે જણાય છે ? એ પ્રશ્નનું સમાધાન આપવા માટે આ વિશેષણ છે કે, “આ ફૂ તે વેદ્યવસ્તુઓ અપાયાદિના કારણ તરીકે = હેય તરીકે, ઉપાદેય તરીકે જણાય છે.” હું (સમ્યગ્દષ્ટિઓને હેયપદાર્થોમાં હેયત્વની બુદ્ધિ થાય એ સાચી પણ તે બુદ્ધિની ? જે મંદતા, મધ્યમતા, તીવ્રતા વિગેરે તો રહેવાની જ. મિ.મોહનો ક્ષયોપશમ જેવો હોય, જે કે તે પ્રમાણે તે હેયતાદિની બુદ્ધિ મંદ, મધ્યમ, તીવ્ર બને. એક સમ્યક્તીને સ્ત્રી વિગેરેમાં # જે હેયત્વની અનુભૂતિ થાય, તેવી જ તમામને ન થાય પણ ઓછા-વત્તા અશમાં થાય. જ હા ! સ્ત્રીમાં ઉપાદેયત્વની બુદ્ધિ સમ્યક્વીને ન પ્રગટે એ ખરૂં.) પ્રશ્નઃ આ પદ (વેદ્યસંવેદ્ય) કોને હોય? ટીકાકાર: આવું વેદ્યસંવેદ્યપદ જેઓએ આગમમાં તાત્પર્યાર્થિનો નિશ્ચય કરી લીધો છે હોય, તેવા યોગીઓને હોય છે. [ આ સિવાયનું જે પદ હોય તે અવેદ્યસંવેદ્યપદ કહેવાય. વેદસંવેદ્યપદનું જે લક્ષણ જે કહ્યું તેનો વિપર્યય = ઉંધાપણું આવે, એટલે તે અવેદ્યસંવેદ્યપદ બની જાય. (અર્થાત્ જે મિથ્યાત્વીઓને તો મિ.મોહનો ક્ષયોપશમ જ ન હોવાથી તે ક્ષયોપશમ પ્રમાણે વેદ્યનું 3 સંવેદન તેઓને હોવાનું નથી માટે તેઓને અવેદ્યસંવેદ્યપદ કહેવાય.) 衰退双双双双双双双双翼双双双双双双双双双双双双双双双双双双双双强双双双双双双双双双双双双双赛双双双双双双双双双双双双双双双双双双双双双 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双装双双双双双双双双双双双双双双双斑斑斑斑斑斑斑爽爽爽爽爽瑟瑟寒寒寒寒寒寒寒寒双双双双双 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૦૯
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy