________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
જ ધર્મપરીક્ષા
કકકકક કકકકકાજામ 00000000000000000 अक्षरार्थस्त्वयम्-स्वस्वेत्यादि । बुद्धस्य बौद्धशास्त्रं साङ्ख्यस्य साङ्ख्यशास्त्रं...इत्येवं में यानि स्वस्वशास्त्राणि, तैर्बाधितस्यार्थस्य श्रद्धानं विपर्यस्तशाक्यादेरपि, न केवलं
आभिनिवेशिकजमाल्यादीनां, किन्तु य आभिनिवेशिकमिथ्यात्ववान्नास्ति, तस्यापि * इत्यपिशब्दार्थः। इति = यतो विपर्यस्तशाक्यादेरपि आभिनिवेशिकमिथ्यात्वापत्तिः, तस्मात्कारणात् तत्र = विपर्यस्तशाक्यादौ अतिव्याप्तिवारणाय = याऽतिव्याप्तिः सम्भवति, . तद्वारणाय ।
शास्त्रविशेषणमिति, 'भगवत्प्रणीतं' इतिपदं शास्त्रपदस्य विशेषणं कृतमिति भावः ।
ચન્દ્રઃ (ભગવત્પણીત” એ પદનું શું કામ છે? એ બતાવે છે કે જો આ પદ ન જે એ મૂકીએ તો બૌદ્ધભિક્ષુ વિગેરેમાં અતિવ્યાપ્તિ આવે. “જિનમતમાં જ રહેલા જેઓ નિહ્નવોની જ માફક જિનવચન વિરૂદ્ધ પ્રરૂપણો કરે, કદાગ્રહી બને તેઓને જ આભિનિવેશિક મિથ્યાત્વ માનેલું છે. અજૈન સંન્યાસી વિગેરેને આભિગ્રહિક મિથ્યાત્વ માનેલું છે, એટલે આપણે તે લક્ષ્ય તો અહીં નિદ્વવાદિ જૈનો જ છે, અજૈનો નહિ.)
પરંતુ જો “ભગવ–ણીત” પદ વિનાનું આ લક્ષણ બનાવીએ તો આ લક્ષણ બૌદ્ધભિક્ષુ કે આ વિગેરેમાં પણ જાય. કેમકે જેમ જૈનોમાં ય જિનમતવિરૂદ્ધ પ્રરૂપણાદિ કરનારા નિતવો જ રે હોય છે, તેમ પોત-પોતાના શાસ્ત્રો વડે બાધિત એવા અર્થો ઉપર શ્રદ્ધા કરનારા સ્વશાસ્ત્રથી તે જે વિપર્યાસને પામેલા (વિપર્યસ્ત) એવા ભિક્ષુઓ પણ હોવાના જ. હવે આવા જે ભિક્ષુઓ આ છે, તેઓ તો જાણે જ છે કે “મારો પદાર્થ બૌદ્ધશાસ્ત્રથી વિરૂદ્ધ છે” એટલે “વિદુષ' , શબ્દની વ્યાખ્યા પ્રમાણે તેઓ પણ વિદુષ કહેવાય. અને એવા પણ તેઓ બૌદ્ધશાસ્ત્રથી છે બાધિત એવા અર્થમાં શ્રદ્ધાવાળા હોય તો એમાં આ આખું લક્ષણ જતા અતિવ્યાપ્તિ છે જ આવે. કે આ આપત્તિ દૂર કરવા માટે “ભગવત્પણીત” પદ મૂકેલ છે. તેઓ અરિહંતદેવ વડે કે રચાયેલા જૈનશાસ્ત્રોથી બાધિત એવા અર્થમાં શ્રદ્ધાવાળા નથી. પણ બુદ્ધરચિતશાસ્ત્રોથી બાધિત એવા પદાર્થમાં શ્રદ્ધાવાળા છે. માટે તેઓમાં આ વ્યાખ્યા ન જવાથી અતિવ્યાપ્તિ છે ન આવે.
(ટુંકમાં આપણામાં નિતવો જેવા પ્રકારના હોય છે, તેવા જ પ્રકારના ભિક્ષુઓ, | સંન્યાસીઓ બૌદ્ધાદિ દર્શનમાં પણ હોવાના જ. તેઓને મિથ્યાત્વ હોવા છતાં તેઓમાં આ આભિનિવેશિક મિથ્યાત્વ માનવાનું નથી. આ મિથ્યાત્વ ઉસૂત્ર પ્રરૂપકાદિ જૈનો માટેનું જે
※※※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૦