________________
ધર્મપરી 000000000000000000000000000000000000000000= કે ચન્દ્રઃ (સમ્યગ્દષ્ટિઓ પોતપોતાના સ્થાનમાં સર્વનયોની શ્રદ્ધા કરે. આ વિષયમાં જ સાક્ષીપાઠ આપે છે કે) સન્મતિતર્કમાં સિદ્ધસેન દિવાકરસૂરિએ કહ્યું છે કે “બધા નયો
પોતાના વિષયના નિરૂપણમાં સાચા છે. અને બીજા નયના વિષયની વિચારણામાં ખોટા છે રે પડે છે. જે દષ્ટસમય = સિદ્ધાન્તજ્ઞાની હોય તે આવો વિભાગ ન કરે કે “આ નયો ખોટા જ છે” અથવા “આ નયો સાચા છે.” | (વૈદ્ય વૈદ્યકવિષયનું નિરૂપણ કરે ત્યારે સાચો હોય પણ એ વેપારસંબંધી નિરૂપણ કરે જ કરે તો ખોટો પડે. એમ વાણિયો વાણિજ્યવિષયનું નિરૂપણ કરે ત્યારે સાચો. પરંતુ એ વૈદ્યકવિષયનું નિરૂપણ કરે તો ખોટો પડે. એટલે બેમાંથી એકેયને એકાંતે ખોટો કે સાચો ન કહેવાય. “વૈદકવિષયમાં વૈદ્ય સાચો અને વાણિજ્યવિષયમાં વાણિયો સાચો” આમ શું જ કહેવું પડે.).
我双双双双赛双双双双双双跳观观观观观观观观观观观观观观球双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双旗寒寒寒寒双装
में यशो० : तथाऽपि स्वस्वस्थानविनियोगलक्षणेन विशेषेण तेषां सर्वनयश्रद्धानमस्तीति
નાતિવ્યાતિઃ રા * चन्द्र० : इत्थञ्च "तेषां सम्यग्दृष्टीनां स्वपराभ्युपगतार्थयोः श्रद्धानमस्ती"ति तत्र लक्षणगमनाद् ॐ अतिव्याप्तिः संभवति तथापि स्वस्वस्थानविनियोगलक्षणेन = व्यवहारस्थाने व्यवहारस्य निश्चयस्थाने निश्चयस्य यो विनियोगः = सम्यक्प्रकारेण योजनं, तद्रूपेण विशेषेण तेषां =
सम्यग्दृशां सर्वनयश्रद्धानमस्तीति अविशेषेण स्वपराभ्युपगतार्थयोः श्रद्धानाभावात् नातिव्याप्तिः। * मुग्धा हि "ज्ञानं वा क्रिया वा, निश्चयो वा व्यवहारो वा, सर्वं वा शोभनम्" इत्येवं अश्रद्दधते । सम्यग्दृष्टिस्तु "ज्ञाननयस्थाने ज्ञानं प्रधानं, क्रियानयस्थाने क्रिया प्रधाना" इत्येवं में तत्तन्नयस्थानात्मकेन विशेषेण सर्वेषु नयेषु श्रद्धानं कुर्वन्तीति तेषु न अनाभिग्रहिकमिथ्यात्वलक्षणातिव्याप्तिरिति भावः ।
ચન્દ્રઃ (આ પ્રમાણે નક્કી થયું કે “સમ્યગ્દષ્ટીઓને પોતે સ્વીકારેલા અને બીજાઓએ સ્વીકારેલા બધા પદાર્થોમાં શ્રદ્ધા છે અને એટલે (જો “વિશે” પદ ન હોય તો) રે જ સર્વ અર્થોમાં શ્રદ્ધા રૂપ લક્ષણની અતિવ્યાપ્તિ સંભવે.)
તો પણ સમ્યગ્દષ્ટિઓ અવિશેષથી સર્વનયની શ્રદ્ધાવાળા નથી. પણ વ્યવહારનયના સ્થાને વ્યવહારનયની શ્રદ્ધાવાળા, નિશ્ચયનયના સ્થાને નિશ્ચયની શ્રદ્ધાવાળા છે. માટે જ તેઓમાં “અવિશેષ”થી શ્રદ્ધા ન હોવાથી તેઓમાં અનાભિગ્રહિક મિથ્યાત્વનું લક્ષણ છે
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英城
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૫