________________
ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooood ધર્મપરીક્ષાનું * गुणवत्पारतन्त्र्यप्रयोजकमिति । गुणवद्भिराज्ञा कृता यथा “ओघसामाचार्यादिरूपं साधुक्रियाकदम्बकं में
समादरणीयम्" इति, एतस्यामाज्ञायां विद्यमानं प्रामाण्यं माषतुषादिसदृशेषु साधुषु तादृशश्रद्धानं जनयति । ततश्च तादृशश्रद्धानसद्भावात् ते गुणवत्परतन्त्रा भवन्तीति । ૨ ચન્દ્ર એ શ્રદ્ધા અપ્રજ્ઞાપનીયતા પ્રયોજક નથી, પરંતુ ગુણવાનોની આજ્ઞામાં જે જ પ્રામાણ્ય છે, તેનું મૂલ છે અને એટલે એ શ્રદ્ધા ગુણવત્યારત ને લાવી આપે છે. આમ
લક્ષણમાં “અપ્રજ્ઞાપનીયતાપ્રયોજક” વિશેષણ મૂકવાના કારણે હવે આવા માષતુષસદશ જ - સાધુઓમાં અતિવ્યાપ્તિ નહિ આવે. ૩ (ક્રિયાકદંબકનું શ્રદ્ધાન હોય એટલે “ગુણવાનો જે કહે તે બધું પ્રમાણ છે” એવી ?
ગુણવદાજ્ઞામાં પ્રામાણ્યની પ્રતીતિ થાય અને એ થાય એટલે એ ગુણવાનોનું પારતન્ય છે - કેળવાય જ એ સ્વાભાવિક છે. અથવા ગુણવાનોની આજ્ઞામાં જે પ્રામાણ્ય રહેલું છે તે ; જ માપતુષાદિમાં તાદશશ્રદ્ધા કરી દે છે કે જે શ્રદ્ધા તે સાધુઓમાં ગુણવત્યારતન્યને જન્મ ?
આપે. અને આ અનુભવસિદ્ધ હકીકત છે કે જેમના વચન પ્રામાણિક હોય, તેમાં તરત - શ્રદ્ધા ઉત્પન્ન થાય અને એ શ્રદ્ધા થાય એટલે પછી તે વ્યક્તિઓ પ્રત્યેનું પારતન્ય ઉત્પન્ન ક થાય.).
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
ま英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英然、娘英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
यशो० : स्वपराभ्युपगतार्थयोरविशेषेण श्रद्धानमनाभिग्रहिकम् , यथा सर्वाणि अ दर्शनानि शोभनानि इति प्रतिज्ञावतां मुग्धलोकानाम् ।
चन्द्र० : २. अनाभिग्रहिकमिथ्यात्वलक्षणमाह-स्वपराभ्युपगतार्थयोः = स्वाभ्यु-पगतेऽर्थे । ॐ पराभ्युपगतेऽर्थे च अविशेषेण = समानताबुद्ध्या श्रद्धानं अनाभिग्रहिकम् ।
श्रद्धानस्याकारमेव दर्शयति-यथा सर्वाणि इत्यादि । मुग्धलोकानां = प्राज्ञपुरुषाणां तु काचमणिविवेको भवत्येवेति मुग्धग्रहणं कृतं, अविवेकिनामिति भावः ।।
ચન્દ્ર (૨) પોતે સ્વીકારેલા અર્થમાં અને બીજાએ સ્વીકારેલા અર્થમાં એક સરખી ; રીતે શ્રદ્ધા એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે. દા.ત. “બધા જ દર્શનો સારા છે” એ છે કે પ્રમાણે પ્રતિજ્ઞાવાળા મુગ્ધલોકોને અનાભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય.
यशो० : यद्यपि परमोपेक्षावतां निश्चयपरिकर्मितमतीनां सम्यग्दृष्टीनां स्वस्वस्थाने सर्वनयश्रद्धानमस्ति, शिष्यमतिविस्फारणरूपकारणं विनैकतरनयार्थनिर्धारणस्या
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૨