________________ धर्म परीक्षा भाग-२ 'જૂના જમાનામાં બે વિરોધી પક્ષો વચ્ચે પોત-પોતાની માન્યતાને સાચી પાડવા માટે વાદ થતા, છેલ્લે તત્ત્વનો નિર્ણય થતો અને તત્ત્વજિજ્ઞાસુઓ સાચું તત્ત્વ પામતા. એ વાદ કેવો થતો હશે ? એક બીજા સામે કેવા તર્કો-શાસ્ત્રપાઠો રજૂ કરવામાં આવતા હશે ? . 'એ આ ભાગ-૨ માં બરાબર જોવા-જાણવા મળશે. સૌ ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો .