________________
આઝોક જxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ક ધર્મપરી કામ મારામારીના જમાનામાં ત્રાકાજામાજા રાજાના નાના
એમ આપણા બધાના (સંવિગ્નોના અને શિથિલોના) પિતા તીર્થકર છે. તેમના સંબંધી ઉપદેશથી બધા સાધુઓ કાયક્લેશ કરે છે. અમે કરતા નથી. છતાં જે તમે કે બધાએ ધર્માદિ કર્યો. તે અમારે બધાને સામાન્ય થશે. એટલે કે જેમ તમે દેવલોક,
મનુષ્યલોકમાં સુંદરકુળમાં પ્રત્યાગમન = જન્મ અને સિદ્ધિને પામશો, તેમ અમે પણ ક પામશું. આ ગાથાનો ભાવાર્થ છે. (અહીં બે “વા' પદ છે. પરંતુ એ “ચના અર્થમાં
લેવા યોગ્ય લાગે છે.) કે અક્ષરયોજના આ છે. - એક પુત્ર ખેતરમાં ગયો, એક જંગલમાં (ગયો). એટલે છે કે જુદા જુદા સ્થાનોમાં ભમે છે. બીજો એક પુત્ર ત્યાં જ રહે છે. પિતા મરી ગયા બાદ કે ધન બધાયને સમાન થયું. એમ અહીં પણ માતાપિતા જેવા તીર્થંકર છે. ખેતર =
ખેતરફળ = ધન એ પરમાર્થથી વિચારીએ તો મોક્ષ છે. તેને જેમ તમે પામશો, તેમ કે તમારી મોક્ષપ્રાપ્તિ દ્વારા અમે પણ મોક્ષ પામશું. (મોક્ષમાં જશું. ગમ્ ધાતુ જવું + પામવું. બેય અર્થમાં છે.)
આમ વ્યવહારભાષ્યની ગાથાઓ વડે આ નક્કી થાય છે કે યથાછંદો અવશ્ય ઉસૂત્રપ્રરૂપક હોય છે. હા ! અનેક પ્રકારના ઉસૂત્રો છે. એમાંથી કોઈકને કોઈક ઉસૂત્ર હોય. પરંતુ દરેકને બધા જ ઉત્સુત્ર હોય તેવો નિયમ નથી. આમ કાલીદેવી કે વિગેરે યથાછંદોનું ઉસૂત્રભાષિત્વ સિદ્ધ થયું અને તેઓના ખેલવતારિતા તો સિદ્ધ જ છે. એટલે ઉત્સુત્રભાષીઓનો અવશ્ય અનંત સંરર થાય એ નિયમ તૂટી જાય છે. .
यशो० तदेवं यथाछन्दस्याप्युत्सूत्रप्ररूपणाव्यवस्थादर्शनात् कथमेवमर्वाग्दृशा निर्णीयते यदुत-'मार्गपतितस्य यथाछन्दस्य कस्यचिदनाभोगादेवोत्सूत्रभाषणं, तच्च नानन्तसंसारकारणं। उन्मार्गपतितानां तु सर्वेषामाभोगवतामनाभोगवतां वा तदनन्तसंसारकारणमेव, तीर्थोच्छेदाभिप्रायमूलत्वादिति', साध्वाचारोच्छेदाभिप्रायस्य यथाछन्देऽप्यविशेषात् ।
चन्द्र : ननु भवतु नाम तपागच्छीयानां यथाछन्दानामुत्सूत्रप्ररूपकत्वं, तथाऽपि * तदनाभोगप्रयुक्तमेवेति नानन्तसंसारकारणम्, दिगम्बरादीनां त्ववश्यमनन्तसंसारकारणम्, .
तीर्थोच्छेदाभिप्रायभावात् इति निरूपितमेव प्राक् इति अत आह-तदेवं इत्यादि । * उत्सूत्रप्ररूपणाव्यवस्थादर्शनात् = "सूत्रे स्पष्टं निरूपितमपि पदार्थं कुतर्केण यथाछन्दाः । खण्डयन्ति" इति व्यवहारभाष्यगाथाभिः स्पष्टमेव ज्ञानात् कथं एवं = प्राक्पूर्वपक्षप्रदर्शितं । अनन्तरमेव च वक्ष्यमाणं अर्वाग्दशा = छद्मस्थेन । મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચોખારીયા ટીમ + ગુજરાતી વિવેચન સહિત પપ
:
E
સમwwwxxxxxxxxxxxxxxx