________________
3 यशो० 'सो धम्मोत्ति । यो भवार्णवे निपतन्तं जीवं क्षमादिगुणोपष्टम्भदानेन धारयति से स धर्मो भगवत्प्रणीतः श्रुतचारित्रलक्षणः। तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम्, अज्ञातविषये में माध्यस्थ्यादेव हि गलितकुतर्कग्रहागां धर्मवादेन तत्त्वोपलम्भप्रसिद्धः ।
चन्द्र० : क्षमादिगुणोपष्टम्भदानेन = क्षमादयो ये गुणाः, तपस्याधारस्य दानेनेति। * श्रुतचारित्रलक्षणः = श्रुतं च चारित्रं चेति श्रुतचारित्रे, ते एव लक्षणं यस्य सः । तस्य में परीक्षामूलं इत्यादि, तस्य = धर्मस्य या परीक्षा, तन्मूलं = तत्प्रधानकारणम् ।
ननु कथं मध्यस्थत्वमेव धर्मपरीक्षायां मूलम् ? इत्यत आह-अज्ञातविषये = अज्ञातो में + यो धर्मस्वरूपो विषयः, तस्मिन्निति । धर्मस्य स्वरूपं कीदृशमिति अद्यापि अज्ञातमस्ति, * ततश्च तद्विचारणायां यदि मध्यस्थत्वं न आश्रीयते, तर्हि कदाग्रहेण विपरीतमेव धर्मस्वरूपज्ञानं *
सम्भवेत् । ततोऽज्ञातविषये माध्यस्थ्यमादरणीयम्, तस्मादेव गलितकुतर्कग्रहाणां = विनष्टाः । कुतर्काणां कदाग्रहा येषां, तेषां धर्मवादेन = शुष्कवादविवादत्यागेन तत्त्वज्ञानानुकूलविचारणया में तत्त्वोपलम्भप्रसिद्धेः = तत्त्वज्ञानप्राप्तेः । ___माध्यस्थ्यात्कुतर्ककदाग्रहविनाशो भवति, ततश्च शुष्कवादादिपरित्यागेन धर्मवादः *
प्रकटीभवति, ततश्च तत्त्वज्ञानप्राप्तिर्भवति । तस्मादवश्यं धर्मपरीक्षामूलं माध्यस्थ्यमेव । तदभावे से * तु कुतर्ककदाग्रहकलुषितमनसः शुष्कवादादिकरणेन दुःखमेव प्राप्नुयुरिति । | ચન્દ્રઃ જે સંસારસમુદ્રમાં પડતા જીવને ક્ષમા વિગેરે ગુણોનો આધાર આપવાનું ર દ્વારા ધારી રાખે છે તે ધર્મ કહેવાય છે. - તે ધર્મ એટલે ભગવાને ભાખેલો દ્વાદશાંગીરૂપ શ્રતધર્મ અને દેશવિરતિ-સર્વવિરતિ જ રૂપ ચારિત્રધર્મ.
- તે ધર્મની પરીક્ષામાં મૂળ (કારણ) માધ્યસ્થ જ પરમાત્માએ બતાવેલ છે. કેમકે # ધર્મનું સ્વરૂપ શું છે? તે હજી નક્કી કરવાનું છે. નક્કી થયેલું નથી. અર્થાત્ તે અજ્ઞાત ૨ વિષય છે. તો આવા અજ્ઞાત વિષયમાં તો માધ્યસ્થ રાખવાથી જ કુતર્કોના કદાગ્રહો કે કે દૂર થાય, અને તેથી પછી કુતર્ક વિનાના બનેલા તે લોકો ધર્મવાદ કરનારા બને અને કે એ ધર્મવાદ દ્વારા તેઓને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય. આમ માધ્યશ્મથી જ આ બધું થઈ શકતું હોવાથી માધ્યશ્મ એ જ પરીક્ષાનું મૂળ છે.
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
XXXXX英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
यशो० ननु सदसद्विषयं माध्यस्थ्यं प्रतिकूलमेव। तदुक्तं - મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૩