________________
(KKKAKKKKAKKARXXXKAKKEKKERAKAR ※※※※※※※※
MacDDRODDDDDDDDDDDDDDDDDDDDDDDcomcodacoccaDOORCENRDag છે પરંતુ બધા જ તપતેનાદિને કોઈક એકાદ તપસ્તનાદિને મળેલા ઉત્કૃષ્ટફલ જેવું જ છે
ઉત્કૃષ્ટફળ મળે એવો ફળસમાનતાનો એકાંત તો નથી જ. અને આ ફળસમાનતાનો - એકાંત ન હોવાનું કારણ અધ્યવસાયની વિચિત્રતા છે.
(જિનશાસનનું આ રહસ્ય છે કે શુભ કે અશુભ કોઈપણ અનુષ્ઠાનોનું જે ફળ ક શાસ્ત્રોમાં બતાવેલ હોય, તેનું પ્રધાન કારણ તો જીવમાં રહેલા અધ્યવસાયો જ છે. દ્રવ્યક્ષેત્રકાળાદિ કારણો વ્યભિચારી છે. કેમકે તે હોય, તો પણ ફલયોગ્ય અધ્યવસાય ન હોય તો ફળ ન મળે. અને દ્રવ્યાદિ ન હોય તો ય ફલયોગ્ય અધ્યવસાય હોય તો શું इस भणे. | માટે જ તો ભરતાદિને સાધુક્રિયાદિ ન હોવા છતાં માત્ર અધ્યવસાયથી કૈવલ્ય છે કે મળ્યું અને અભવ્યાદિને ઉત્કૃષ્ટ સાધુક્રિયા હોવા છતાં મોક્ષાનુકૂલ અધ્યવસાય ન હોવાથી
भोक्ष भगतो नथी.)
___ यशो० किंचैवं-'इय से परस्स अट्ठाए कूराई कम्माई बाले पकुव्वमाणे तेण दुक्खेण संमूढे विप्परियासमुवेइ' इति आचाराङ्गवचनात् (द्वितीयाध्य० तृतीयोदेशक) क्रूराणि कर्माणि परस्यार्थाय कुर्वतो हिताहितबुद्ध्यादिविपर्यासवतो हिंसादिदोषस्यापि भवान्तरे में में प्रायश्चित्तानुपपत्तिरेव स्यात् ।
चन्द्र : पूर्वपक्षखण्डनाय युक्त्यन्तरमाह-किं च एवं = दशवैकालिकपाठबलात् सर्वेषां निहवानामेकान्तेन दुर्लभबोधित्वं साधयित्वा "उत्सूत्रभाषणात्मकपापस्य परलोके प्रायश्चित्तं न ॐ सम्भवति" इति यदि साध्यते तर्हि इय से इत्यादि । आचाराङ्गपाठसक्षेपार्थस्त्वयम् - * इति स परेषामर्थाय क्रूराणि कर्माणि प्रकुर्वन् बालः = अज्ञानी तेन दुःखेन संमूढो * विपर्यासमुपैति = भ्रमं प्राप्नोति इति । * हिंसादिदोषस्यापि = न केवलं भवदुक्तरीत्या उत्सूत्रभाषणस्यैव, किन्तु हिंसादिदोषस्यापि * में इति 'अपि' शब्दार्थः । प्रायश्चित्तानुपपतिरेव स्यात् = प्रायश्चित्तं नैव सम्भवेदिति भावः । । * आचाराङ्गपाठे हि परेषामर्थाय हिंसां कुर्वतो हिताहितबुद्ध्यादिविपर्यासः प्रतिपादितः, हिताहितमिथ्याज्ञानवतश्च प्रायश्चित्तं नैव सम्भवति । यतः प्रायश्चित्तकरणे तु तस्य सम्यग्बुद्धिरेवर परिगणनीया स्यादिति हिंसादिदोषस्यापि भवान्तरे प्रायश्चित्तानुपपत्तिर्दुवरैिव । तथा च में में पाक्षिकसूत्रादौ प्रतिपादितं पारभविकपापप्रायश्चित्तं कथं घटेत ? इति नेत्रे निमील्य निभालय। में
KAKKKRKERRRRRRRXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXAKRKARKARKKKAR
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૩૪