________________
धर्मपरीक्षा 00
ઉપકરણો રાખનારાઓ શીલવાન કે ઉપશાન્ત તો ક્યાં (ક્યાંથી હોય ?)”
}
આ રીતે બોલનારા શિથિલાચારીની બીજી મૂર્ખતા થાય છે.
यशो० अपरे तु वीर्यान्तरायोदयात्स्वतोऽवसीदन्तोऽप्यपरसाधुप्रशंसान्विता यथावस्थितमाचारगोचरमावेदयेयुरित्येतद्दर्शयितुमाह- णिअट्टमाणा इत्यादि । एके कर्मोदयात्संयमान्निवर्त्तमाना लिङ्गाद्वा 'वा' शब्दादनिवर्त्तमाना वा यथावस्थितमाचारगोचरमाचक्षते कर्त्तुमसहिष्णवः, आचारस्त्वेवम्भूतः' इत्येवं वदतां तेषां द्वितीयबालता न भवत्येव ।
'वयं तु
=
चन्द्र : एवं सम्यक्त्वभ्रष्टान् शिथिलाचारान् प्रदर्श्याधुना संविग्नपाक्षिकान् शिथिलाचारान् प्रदर्शयितुमाह- अपरे तु प्रतिपादितेभ्यः संविग्ननिन्दकशिथिलेभ्यः सकाशादन्ये तु वीर्यान्तरायोदयात् शक्तौ सत्यामपि जिनोक्तानां स्वोचितानामाचाराणामकरणेनानुमीयमानात् वीर्यान्तरायकर्मण उदयात् स्वतः = स्वयमेव, न तु परोपरोधादिना । शेषं स्पष्टम् ।
-
=
एवं प्रस्तावनां कृत्वाऽऽचाराङ्गपाठं व्याख्यातुमाह-एतद्दर्शयितुमित्यादि । कर्मोदयात् वीर्यान्तरायाद्युदयात् कारणात् संयमात् निवर्तमानाः = वेशवन्तोऽपि साध्वाचाराद् भ्रश्यन्तः लिङ्गाद् वा = साधुवेषमेव त्यजन्तः । शेषं स्पष्टम् ।
ચન્દ્ર ઃ આવા શિથિલાચારીઓ સિવાયના બીજા કેટલાક સાધુઓ એવા છે કે જેઓ વીર્યાન્તરાયના ઉદયને કા૨ણે પોતે સંયમમાં શિથિલ હોવા છતાં બીજા સંવિગ્ન સાધુઓની પ્રશંસા કરનારા હોય છે. આવા સાધુઓ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તમામ સાધ્વાચારનું નિરૂપણ કરે છે. (આમ પ્રસ્તાવના બતાવીને હવે આચારાંગના પાઠનું વ્યાખ્યાન કરવા માટે કહે છે કે) કેટલાક આત્માઓ વીર્યાન્તરાયાદિના ઉદયને લીધે સંયમાચારથી ભ્રષ્ટ થતા કે સાધુવેષથી ભ્રષ્ટ થતા હોય તો પણ યથાવસ્થિત સાચા આચારવિષયને કહે છે કે “અમે તો આ બધું ક૨વા માટે અસમર્થ છીએ. બાકી આચાર તો આવો જ છે.”
-
खायारांगपाठमां “नियट्टमाणा वेगे" भां "वा" यह छे तेनो अर्थ " अनिवर्तमाना" એમ લેવો. અર્થાત્ કેટલાક આત્માઓ સંયમ કે લિંગથી ભ્રષ્ટ થતા હોય કે ન થતા હોય પણ વાસ્તવિક આચારવિષયને પ્રરૂપતા હોય છે.
*************
यशो० न पुनर्वदन्ति 'एवंभूत एव आचारो योऽस्माभिरनुष्ठीयते, साम्प्रतं दुःषमानुभावेन बलाद्यपगमान्मध्यमभूतैव वर्त्तिनी श्रेयसी, नोत्सर्गावसरः' इति । उक्तं हि
-
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૧૦૩