________________
******
બેલમપરામા
सहकारित्वं भवति ।
एवं कुलालः स्वहस्तं विना घटं न जनयति, अतो हस्तो घटजनने कुलालस्य सहकारी भवति । नवरं स हस्तः कुलालात्सर्वथा भिन्नो नास्ति, किन्तु तस्यैवावयवरुपो वर्तते । ततश्च तस्य हस्तस्य घटजनने कुलालस्य सहकारित्वं " घटकत्वं" इति गण्यते ।
एवं यदा तीव्राशुभाध्यवसाय उत्सूत्रप्ररुपणादिक्रियायाः सकाशाद्भिन्नो गण्यते, तदा पूर्वोदितरीत्या तस्यानन्तसंसारजनने उत्सूत्रप्ररुपणादिक्रियाया: सहकारित्वं व्यवह्रीयते । यदा तु 'तीव्राशुभाध्यवसायान्वितं सूत्रविरुद्धभाषणमेव उत्सूत्रप्ररुपणं' इति उत्सूत्रप्ररूपणव्याख्या क्रियते, केवलं सूत्रविरुद्धभाषणं उत्सूत्रप्ररुपणं न गण्यते, तदा तीव्राशुभाध्यवसाय उत्सूत्रप्ररूपणक्रियायाः सकाशादभिन्नो भवति । ततश्च स अध्यवसायो ऽनन्तसंसारजनने उत्सूत्रप्ररूपणक्रियाया घटको गण्यते, तस्मिश्च घटकत्वं व्यवह्रीयते । तादृशी विवक्षैवात्र प्रधानेति न कश्चिद् दोषः । अधिकं तु गीतार्थसकाशादध्यवसेयम् ।
ચન્દ્ર : વ્યવહારનયની અપેક્ષાએ વિચારીએ તો ઉત્સૂત્રપ્રરુપણા, મૈથુનપ્રતિસેવનાદિ જે અનંતસંસારના કારણ તરીકે પ્રસિદ્ધ અનુષ્ઠાનો છે, તેઓને અનંતસંસાર રૂપ કાર્યની ઉત્પત્તિ કરવામાં આ તીવ્રાશુભાધ્યવસાય સહકારી બને છે. અથવા એમાં ઘટક બને
છે.
અહીં સહકારી કારણ એ તદ્દન જુદું - ભિન્ન હોય. જ્યારે વસ્તુથી અભિન્ન એવો વસ્તુનો એક ભાગ એ વસ્તુના ઘટક તરીકે ઓળખાય.
દા.ત. ઘટોત્પત્તિમાં કુંભાર કારણ છે, પરંતુ કુંભાર દંડાદિના સહકાર વિના ઘટને ઉત્પન્ન કરતો નથી. આથી દંડાદિ ઘટોત્પત્તિમાં કુલાલને સહકાર કરનારા = સહકારીકારણ બને છે.
એમ પ્રસ્તુતમાં અનંતસંસારની ઉત્પત્તિમાં ઉત્સૂત્રપ્રરુપણાદિ રુપ ક્રિયા કારણ છે, પરંતુ તે ક્રિયા તીવ્રાશુભાધ્યવસાય વિના અનંતસંસારને ઉત્પન્ન કરતી નથી. આથી તીવ્રાશુભાધ્યવસાય અનંતસંસારોત્પત્તિમાં ઉત્સૂત્રપ્રરુપણાદિ ક્રિયાને સહકાર કરનાર = સહકારિકા૨ણ બને છે.
કુંભાર પોતાના હાથ વિના ઘટને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે હાથ ઘટોત્પત્તિમાં કુંભારને સહકારી બને છે. પરંતુ આ હાથ કુંભારથી સર્વપ્રકારે જુદો નથી. તુિ તે
મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૭ ૮૮