________________
નામદાર શેઠજી સાહેબ મહુમ,
ધરમચંદ ઉદયચંદ, જેઓશ્રી અનેક ધાર્મિક કાર્યો કરી, તેમજ પિતાના જાતિ ભાઈઓનું પિતાથી બનતું યથાશકિત શ્રેપ કરી અને તે શીવાય અનેક ઉત્તમ કાર્યો કરી પિતાની ૫૫ વર્ષની વયે તા.૧૯-૧–૦૪ ના રોજ આ દુનિયા છોડી દેહ મુક્ત થયા, તેમના પવિત્ર સ્મરણાર્થે આ પુસ્તક તેમને
અર્પણ કરવામાં
અમદાવાદ– જૈન
કીસ.