SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ લિસ્વામી શ્રાવકને તે પ્રતિમાં પૂજા કરવાને સારૂ આપી. એક વખતે કેબલ શંબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા. પાતાળમાંની જિનપ્રતિમાઓને વાંદરાની ઈચ્છા કરનાર ભાયલને તે નાગકુમારે કહને માર્ગે પાતાળે લઈ ગયા, તે વખતે ભાયલ પ્રતિમાની પૂજા કરતા હતા, પણ જવાની ઉતાવળથી અર્ધી જ પૂજા થઈ. પાતાળમાં જિનભક્તિથી પ્રસન્ન થએલ ભાયલે કહ્યું કે, “જેમ મહારા નામની પ્રસિદ્ધિ થાય તેમ કરે.” નાગેકે કહ્યું. તેમજ થશે.” ચંડપાત રાજા વિદિશાપુરીનું દ્વારા નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે. પણ તું અર્ધી પૂજા કરી અહિં આવ્યો તેથી આવતા કાળમાં તે પ્રતિમા પિતાનું સ્વરૂપ ગુપ્તજ રાખશે, અને મિદષ્ટિઓ તેની પૂજા કરશે. “ આદિવ્ય ભાયલસ્વામી છે.” એમ કહી અન્યદર્શનીઓ તે પ્રતિમાની બહાર સ્થાપના કરશે, વિષાદ ન કરીશ, દુષમકાળના પ્રભાવથી એમ થશે.” ભાયલ, નાગેનું આ વચન સાંભળી જેવો આવ્યો હતો તે પાછો ગયો. - હવે પાતભય પાટણમાં પ્રાત:કાળે પ્રતિમા માળા સુકાઈ ગએલી, દાસી જતી રહેલી અને હાથીના મદને સ્ત્રાવ થએલો જોઈ લે કોએ નિ. ર્ણ કર્યો કે, ચડપદ્યાત રાજા આવ્યો હશે. અને તેણે તે પ્રમાણે કર્યું હસે.પછી સેળ દેશમાં અને ત્રણસો વેસઠ પુરના સ્વામી ઉદાયન રાજાએ મહાસેનાદિક દસ મુકુટધારી રાજાઓને સાથે લઈ ચઢાઈ કરી. માર્ગમાં ઉજાળાની તુને લીધે પાણીની અડચણના લીધે રાજાએ પ્રભાવતીને જીવ જે દેવતા, તેનું સ્મરણ કર્યું તેણે તુરત આવી પાણીથી પરિપૂર્ણ એવાં ત્ર તળાવે. ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાનો અવસર આવ્યું, ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાનો ઠરાવ છતાં ચંપ્રત રાજા અનિલમ હાથી ઉપર બેસીને આવ્યું. તેથી પ્રતિજ્ઞા ભંગ કરવાને દેવ ચંડ તને માથે પડશે. પછી, હાથીને પણ શસ્ત્રાડે વિંધાયાથી તે પડ્યો, ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને બાંધી છે તેના કપાળે મહારી દાસીને પતિ એવી છાપ ચઢી. પછી ઉદાયન રાળ ચકકતને સાથે લઈ પ્રતિમા લેવાને સારૂ વિદિશા નગરીએ ગ. પ્રતિમાને ઉદ્ધાર કરવાને ઘણા પ્રયત્ન કર્યો. તથાપિ તે વિંચિત માત્ર પશુ સ્થાન ૪૧
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy