________________
ચિત્ત છે. માટેજ સંપ્રતિ રાજાએ પણ પહેલા નેભ્યાશી હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા, અને નવાં જિનમંદિર તે! છત્રીશ હજાર કરાવ્યાં. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધર્મિષ્ઠ લેકાએ પણ નવાં જિનમંદિર કરતાં છણાહારજ ઘણા કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ, પૂર્વે કહી ગયા છીએ.
જિનમદિર તૈયાર થયા પછી વિલંબ ન કરતાં પ્રતિમા સ્થાપન ક રવી. શ્રીહરિભદ્ર સૂરિજીએ કહ્યું છે કે, બુદ્ધિશાળી પુરૂષે જિનમદિરમાં જિ નબિંબની શીઘ્ર પ્રતિષ્ઠા કરાવવી. કેમકે, એમ કરવાથી અધિાયક દેવતા તુરત ત્યાં આવી વસે છે, અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિજ થતી જાય છે. મ ંદિરમાં તાંબાની કૂંડી, કળશ, એસી, દીવા વગેરે સર્વે પ્રકારની સામગ્રી પણ આપવી. તથા શક્તિ પ્રમાણે મંદિરના ભંડાર કરી તેમાં રોકડ નાણું તથા વાડી, બગીચા વગેરે આપવા. રાજા વગેરે જો મદિર કરાવનાર હોય તે, તેણે ભંડારમાં ધણું નાણું તથા ગામ, ગેાકુળ વગેરે આપવું જોઇએ. જેમ કે, માલવ દેશના જાકુડી પ્રધાને પૂર્વે વિરનાર ઉપર કામય ચૈત્યને સ્થાનકે પાણમય જિનભરિ બંધાવવું શરૂ કરાવ્યું, અને માા કર્મથી તે સ્વર્ગે ગયું. પછી એકસેા પાંત્રીશ વર્ષે પ્રસાર થયાં છતા સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજ્જતે ત્રણ વર્ષમાં સારાષ્ટ્ર દેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રશ્ન આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરૂં કરાવ્યું. સિદ્ધરાજ જયસિંહે ત્રણ વર્ષનું પેદા કરેલુ દ્રવ્ય સજ્જન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, મહારાજ ! ગિરનાર ૫ર્વત ઉપર તે દ્રવ્યના સગ્રહ કરી રાખ્યા છે.' પછી સિદ્ઘરાજ ત્યાં આ બ્યા, અને નવું સુંદર નિમંદિર જોઇ હર્ષ પામી ખેલ્યા કે, આ મંદિર કાણું બનાવ્યું?” સજ્જને કહ્યું. “મહારાજ સાહુએ કરાવ્યું.” આ વચન સાંભળી સિદ્ધરાજ બહુજ અજય થયા. પછી સજ્જને જેમ બની તેમ સર્વ વાત કહીને અરજ કરી કે, આ સર્વે મહાજના આપ સાહેખનું દ્રવ્ય આપે છે, તે . યે; અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્યજ હ્યા. આપની મરજી હાય તે મુજબ કરો.” પછી વિવેકી સિદ્ધરાજે પુ` ણ્યત્ર ગ્રહુણ કર્યું, અને તે નૈમિનાથજીના મંદિરને ખાતે પૂજાતે સારૂ ખાર ગામ આપ્યાં. તેમજ જીવંતસ્વામિની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રા
૪૮;