SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाश ३. पर्वकृत्य. રાત્રિકૃત્ય કહ્યું, હવે પર્યકૃત્ય કહીએ છીએ. (મૂઠTથા. ) पव्वेसु पोसहाईबंभअणारंभतवविसेसाई ॥ . आसोअचित्तअठाहिअपमुहेसुं विसेसेणं ॥ ११ ॥ સંક્ષેપાર્થ –સુથાવકે પવને વિષે તથા ઘણું કરી આ મહિનાની તથા ચૈત્ર મહિનાની અઠાઇ--( ઓળી )–ને વિષે પધધ વગેરે કરવું, બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જ, અને ઘણી તપસ્યા વગેરે કરવી. (૧૧) * વિસ્તારા-પિષને (ધર્મની પુષ્ટીને ) ધ એટલે ધારણ કરે તે પષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચદશ વગેરે પવને વિશે પૈષધ આદિ વ્રત જરૂર કરવું. આગમમાં કહ્યું છે કે--જિનમતમાં સર્વે કાળ પર્વેને વિષે પ્રશસ્ત ગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમ તથા ચોદશને વિષે અવશ્ય પિષધ કરે. ઉપર વિધ વગેરે કહ્યું છે માટે વગેરે શબદ વડે શરીરે આરોગ્ય ન હોવાથી અથવા બીજા એવાજ કાંઈ યોગ્ય કારણથી પિ ન કરી શકાય, તે બે વાર પ્રતિક્રમણ, ઘણું સામાયિક, દિશા વગેરેને અતિશય સંક્ષેપવાળું દેશવકાશિક વ્રત વગેરે જરૂર કરવું. તેમજ પવાને વિષે બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જ, ઉપવાસ વગેરે તને પસ્યા શક્તિ માફક પહેલા કરતાં વધારે કરવી. ગાથામાં અદિ શબ્દ છે, તેથી સ્નાત્ર, ચિત્યપરિપાટી, સર્વ સાધુઓને વંદન, સુપાત્રદાન વગેરે કરીને, હમેશાં જેટલું દેવ ગુરૂ પૂજન, દાન વગેરે કરાય છે તે કરતાં પર્વને દિવસે વિશેષ કરવું. કેમ કે–જે દરરજ ધર્મની ક્રિયા સમક્ષ પ્રકારે પાળો, તે તે ઘણો લાભ છે, પણ જો તેમ કરી શકાતું ન હોય, તે પર્વને દિવસે તે અવશ્ય પાળે. દસેરા, દીવાળી, અખાત્રીજ, વગેરે લે કિક પર્વને વિષે જેમ મિષ્ટાન્ન ભક્ષણની તથા વસ્ત્ર, આભૂષણ પહેરવાની વિશેષ મતના રખાય છે, તેમ ધર્મના પર્વ આવે ધર્મને વિષે પણ વિશેષ યતના રાખવી. ૪૨૩
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy