SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ રથની ગાથા ગણવા રૂપ અથવા નવકારની વલયાકાર આવૃત્તિ વગેરે સ્વાધ્યાય પોતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતાને માટે કરવી.. શીલાંગ રથ આ ગાથા ઉપરથી જાણો. ' करणे ३ जोए ३ सन्ना ४, इदिअ ५ भूमाइ १० समणधम्मो अ१०॥ તિરું સાણં, અદાસજજ્ઞ નિત્તો ? - અથ:--કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ યુગથી ગુરુતાં નવ થયા. તે નવને આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ છત્રીશ થયા. તેને ચક્ષુ, સ્પર્શ, શ્રેત્ર, રસ અને થ્રાણુ એ પાંચ ઇદ્રિથી ગુણતાં ૧૮૦ એકસ એંશી થયા. તેને પૃથિવીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિ કાય, બેઇદ્રિય, તેઈકિય, ચરિંદ્રિય, પચેંદ્રિય, અને અવકાય એ દસ જીવ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ અઢારસે થયા. તેને ૧ ક્ષતિ, ૨ માર્દવ, ૩ આર્જવ, ૪ મુકિત (નિલભતા), ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શાચ ( પવિત્રતા ), ૮ અકિંચનતા (પરિગ્રહત્યાગ) અને ૧૦ બ્રહ્મચર્ય એ દસ પ્રકારના સાધુધર્મે ગુરુતાં ૧૮૦૦૦ અઢાર હજાર થાય. એ રીતે શીલાંગ રથના અઢાર હજાર અગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગ રથના ભાવના અઠે આ રીતે છે: * नो करंति मणसा, निज्जिअ आहार सन्न सोइंदी ॥ પુષિામ, રતિસુમા તે મુળ વંદે i ? વગેરે. એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુધર્મ નો પાઠ આ રીતે છે – न हणेह संयं साहू, मणसा आहार सन्न संघुडओ ॥ सोइंदिअ संवरणो, पढविजिए खंति संपन्नो ॥ १ ॥ *આહાર આદિ સંજ્ઞા અને ક્ષેત્ર વગેરે ઇંદ્રિયોને જિતનાર જે મુનીઓ પૃથ્વીકાય વગેરેને આરંભ મનથી પણ નથી કરતા, તે ક્ષાંતિ વગેરે દશવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદના કરું છું. આહાર વગેરે સંજ્ઞાઓનો, શ્રેત્ર આદિ ઈદ્રિયોનો સંવર કરનાર, પૃથ્વીકાય વગેરે આરંભને વર્જનાર તથા ક્ષાંતિ આદિ દશવિધ ધર્મને પાળનાર એવા સાધુ પોતે મનવડે પણ હિંસા ન કરે. ૪૧૧
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy