________________
અથવા પોતે કરે. પછી પચ મંગળ કહી સંડાસા પ્રમાર્જીને નીચે બેસે. (૧ )
पुव्वविहिव पेहिअ, पुतिं दाऊण वंदणं गुरुणो ॥ इच्छामो अणुसठिं, ति भणिअ जाणूर्हि तो ठाइ ॥ १७ ॥ અર્થ:—પછી પૂર્વોક્ત વિધિએજ મુહપત્તિ પડિલેહી શેરૂને વાંદણાં દેવાં, તે પછી “ ક્ચ્છામો અનુસાă ' કહી ઢીંચણુ ઉપર બેસવું. ( ૧૭ ) गुरुथुइ गहणे थुइति ण्णि वज्रमाणख्खरस्सरा पढइ ॥ सक्कत्थवं थवं पढि-अ कुणइ पच्छित्तउस्लगं ॥ १८ ॥ અર્થ:—ગુરૂ સ્તુતિ કહી. “ નમોસ્તુ વહેમાનાય ' વગેરે ત્રણ • શુષ્ક ઉચ્ચ સ્વરે કહેવી. તે પછી નમેાચ્છુણું કહી પ્રાયશ્ચિત્તને માટે કાઉસ્સગ્ન કરવા. ( ૧૮ )
एवं ता देवसि, राइअमवि एवमेव नवरितहिं ||
पढमं दाउं मिच्छा-मि दुक्कडं पढइ सक्कथयं ॥ १९ ॥ અર્થઃ—આ રીતે દેવસી પ્રતિક્રમણ વિવિ કહ્યા, રા પ્રતિક્રમણ્ વિવિ પણ એ પ્રમાણેજ છે. તેમાં એટલેજ વિશેષ કે, પ્રથમ મિચ્છામિ દુક્કડ દઈને પછી શક્રસ્તવ કહેવુ. ( ૧૯)
उठि करेह विहिणा, उस्सगं चिंतए अ उज्जोअं ॥ बोअं दंसणसुद्धी-इ चितए तत्थ इममेव ॥ २० ॥
અર્થ: —ઉડીને યથાવિધિ કાઉસગ્ગ કરે, અને તેમાં લોગસ્સ ચિતવે તથા દર્શનશુદ્ધિને માટે ખીન્ને કાઉસ્સગ્ગ કરી તેમાં પણ લોગસ્સ જ ચિંતવે. ( ૨૦ )
नइए निसाइआरं, जहकमं चिंतिऊण पारेइ ॥ सिद्धत्यं पढित्ता, पमज्ज संडासमुवविसइ ॥ २१ ॥
અર્થ:- ત્રીજા કાઉસગ્ગમાં રાત્રિએ થએલા અતિચાર અનુક્રમે ચિ તવે, અને પછી પારે. તે પછી સિદ્ધસ્તર કહી સડાસા પ્રમાજી એસે. ૨૧ पुव्वं व पुत्तिपेहण - वंदणमालोअसुत्तपढणं च ॥ वंदणखामण वंदन - गाहातिगपढण मुस्लग्गो ॥ २२ ॥
અર્થ: પૂર્વના પેડે મુહપત્તિની પસિંહા, વંદના તથા લોગસ્સ
૪૭