SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ:—પ્રથમ સામાયિક લઇ ક્રુચ્છામિ ટમ જાવસ્તુળ ધ ત્યાદિ સૂત્ર ખેલવું. અને પછી ભુજાઓ તથા કાળુ લાંબી કરી રજોહરણુ અથવા ચરવળે, તથા મુહપત્તિ હાથમાં રાખી બેડગ વગેરે દોષ ટાળી કાઉસગ્ગ કરે. તે વખતે પહેરેલા ચેળપટ્ટો નાભિથી નીચે અને ઢીંચણુથી ચાર આંગળ ઉંચા હૈવા જોઇએ. (૩-૪) तत्थय धरेह हिअए, जहक्कमं दिणकए अईआरे ॥ पारेत णमोक्कारेण पढइ चउबीसथयदंडं ॥ ५ ॥ અર્થ:—કાઉસૂગ કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિતવવા. પછી નવકારવડે કાઉસગ્ગ પારી લેગસ કહેવા. (૫) संडासगे पमजिअ, उवविसिअ अलग्ग विजय बाहुजुगो || मुहणंतगं च कार्य, च पेहर पंचवीसइहा ॥ ६ ॥ અર્થ:સડાસક પૂજી નીચે બેસી અલગી અને લાંબી મે ભુજાએ કરી મુહપત્તિની તથા કાયાની પચ્ચીશ પચ્ચીશ પડિલેહણા કરવી. (૬) उठिन ठिओोसविणयं, विहिणा गुरुणो करेइ किइकम्मं ॥ बत्तीस दोस रहिनं, पणवीसावस्सग विसुद्धं ॥ ७ ॥ અ૨:૩ડી, ઉભા રહી વિનયથી વિધિપૂર્વક ગુરૂને વંદના કરવી. તેમાં અત્રોશ દેષ ટાળવા, અને પચીશ. આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. अह संममघणयंगो, करजुअ विहि धरिअ पुत्ति रयहरणो ॥ परिचित अभारे, जहकमं गुरुपुरो विअडे ॥ ८ ॥ અર્થઃ—પછી સમ્યક્ પ્રકારે શરીર નમાવી એ હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણુ અથવા ચરવળેા લઇ ગુરૂ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૮) अह उववीसित्तु सुत्तं, सामाइअमाइअं पदिय पमओ || अभुठिअम्हि हवा - इ पढइ दुहउठिओ विहिणा ॥ ९ ॥ અર્થ: ~પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર યતનાથી કરે. તે પછી ઉડીને “અમુકિ' વગેરે પાઠ વિધિપૂર્વક કહે. (૯), दाऊण वंदणं तो, पणगाइसु जइसु खामए तिष्णि ॥ વિશ્વમં રિ ગતિ-પ્રમાદ ગદ્દાતિનું ૫૪૫ || ૩૦ || ૪૦૫
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy