________________
મનમાં વિચાર કરવા
કુમાર પુરૂષમાં એક એવા
બા
kr
ધર રાજાના સેવક જે વિદ્યાધરા હતા, તે પણ તેની સાથેજ નાસી ગ ચા! ઠીકજ છે, દીવા બુઝાઇ ગયા પછી તેને પ્રકાશ પાછળ રહે કે શું? જેમ રાજા સેવકની સાથે મહેલમાં આવે, તેમ કુમાર દુર્જય શત્રુને જીતવાથી ઉત્કર્ષ પામેલા દેવતાની સાથે મહેલમાં આવ્યા. અતિશય ઍમત્કાર ઉત્પન્ન કરનારૂ કુમારનું એવું ચરિત્ર જેને તિલકમાંજરી હર્ષથી વિકશ્વર થએલી રામરાજીને ધારણ કરતી છતી લાગી કે, “ ત્રણે લેકમાં શ્રેષ્ઠ એવા એ તરૂણ રત્ન છે. માટે ભાગ્યથી જો મ્હારી મ્હેન હમણાં મળે તે રૅના લાભ થાય. ” એમ વિચારી મનમાં ઉત્સુકતા, લજ્જા અને ચિંતા ધારણ કરનારી તિલકમંજરી પાસેથી કુમારે બાળકની માફ્ક હંસીને ઉપા ઢી લીધી, અને તેથી હુંસી કહે કેઃ— ધીર પુરૂષામાં અગ્રેસર, કાર્યભાર ચલાવવા સમર્થ, વીર પુરૂષોની ગણતરીમાં મુખ્ય એવા હું કુમારરાજ ! તું ચિરકાળ જીવતા અને જયવ ંતા રહે. હું ક્ષમાશીળ કુમાર ! દીન, રાંક અતિશય બીકણુ અને અકાર્ય એવી મે મ્હારે માટે તને ઘણા ખેત આપ્યા, તેની ક્ષમા કર. ખરેખર જોતાં વિદ્યાધર રાજા જેવા મ્હારા ઉપર ઉપકાર કરનારા બીજે કાષ્ઠ નથી. કેમકે, જેની બીકથી હું અનંત પુણ્યથી પશુ ન મળી શકે એવા હારા ખેાળામાં આવીને ખેઠી. ધનવાન પુરૂષના પ્રસાદથી જેમ નિર્ધન પુરૂષ સુખી થાય છે, તેમ અમારા જેવા પરાધિન અને દુઃખ્ત જીવ હારા યાગથી ચિરકાળ સુખી થાઓ.” કુમારે કહ્યું. “મીઠું ખેલનારી હું હસી! તુ કાણુ છે ? વિધાધરે તને શી રીતે હરણ કરી ? અને આ મનુષ્યની વાણી તુ શી રીતે ખેલે છે તે કહે. ” પછી તે ઉત્તમ હંસી કહેવા લાગી:
-
મ્હોટા જિનમંદિરથી · શાભતા વૈતાઢય પર્વતના ઉચ્ચ શિખરને અલંકારભૂત એવા ચતુપર ચક્રવાળ નામે નગરની રક્ષા કરનારા અને સ્ત્રોતે વિષે આસક્ત એવા તરૂણીમૃગાંક નામે વિધાધર રાજા છે. એક વખત તેણે આકાશમાર્ગે જતાં કનકપુરીમાં મનેવેધક અગચેષ્ટા કરનારી અોકમંજરી નામે રાજકન્યા જોઇ. સમુદ્ર ચંદ્રમાને જોતાંજ જેમ ખળભળે છે, તેમ હિંડાળા ઉપર ક્રીડા કરતારી સાક્ષાત દેવાંગના સરખી
૩૬૩