SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ હવાથી રામ જેમ સુખે પાછો આવ્ય, તેમ હારા જેવો પ્રય મિત્ર સાથે હોવાથી તે કુમાર પિતાની વાંછા પૂર્ણ કરીને સુખે નિશ્ચયથી પણ પિતાને સ્થાનકે આવશે.” શેઠનાં એવાં વચન સાંભળી પોતાને કૃતાર્થ માનનારો તે માનવંત પોપટ શેઠની આજ્ઞા મળતાંજ, સંસારમાંથી જેમ બુદ્ધિ માણસ બહાર નીકળે છે, તેમ શીધ્ર પાંજરામાંથી બહાર નીકળ્યો. બાહની પિ ગમન કરનાર તે પોપટ તુરતજ કુમારને આવી મળ્યો. કુમારે પિતાના ન્હાના ભાઈની પેઠે પ્રેમથી બોલાવી ખોળામાં બેસાયો જાણે મનુષ્ય રતની (તમારની) પ્રાપ્તિ હોવાથી પ્રમાણ વિનાને અKદારમાં આવ્યો હોયની ! એવા તે અશ્વરને વેગથી ગમન કરતાં રત્નસારના મિત્રના અવો નગરની પાછળ ભાગોળના ભાગમાં જ મૂડ બુદ્ધિશાળી પુરૂષ મતિમંદ પુરૂષોને જેમ પાછળ મૂકે છે, તેમ કુમારના અશ્વરને પાછળ મૂકેલા બા કીના ઘડા પ્રથમથી જ નિરૂત્સાહ હતા, તે ત્યાંજ થાકી ઉભા રહ્યા. હવે અતિશય ફૂદકા મારતા રે શરીરથી પ્રાયે અદ્ધર ચાલનારે કુમારને ઘેડો જાણે શરી૨ રજ લાગવાની બીકથી જ કે શું ભૂમીને આ પણ કરતો રહે છે. તે સમયે નદીઓ, પર્વત, જંગલની ભૂમીઓ વગેર સ વસ્તુ જાણે કુમારના અશ્વની સાથે હરીફાઈથીજ કે શું ! વેગવી ચાલતી હોય એવી ચારે તરફ દેખાતી હતી ! ઝડપથી ભૂમિનું ઉલ્લંઘન કરનાર તે એક ઘેડે કંદુકથી ત્સુક થએલા કુમારના મનની પ્રેરણા થીજ કે શું ! પિતાને થતા શ્રમ તરફ કેઈ સ્થળે પણ બિલકુલ ધ્યાન નહીં પહોંચાડયું. એમ કરતાં તે ઘોડે અનુક્રમે વારંવાર ફરતી બિલની એનાથી ઘણી ભયંકર એવી શબરસેના નામની માટી અટવીમાં આ વ્યો. તે મોટી અટવી સાંભળનારને ભય અને ઘેલછા ઉત્પન્ન કરનાર, તથા ન સંભળાય એવા જંગલી કૂર જાનવરોની ગર્જનાઓના બહાનાથી જાણે “હું સર્વે અટવીઓમાં અગ્રેસર છું ” એવા અહંકારવડે ગર્જને જ કરતી હોયની ! એમ લાગતું હતું. ગજ, સિંહ, વાઘ, સૂઅર, પાડા વગેરે જાનવર કુમારને કૌતુક દેખાડવાને અર્થેજ કે શું ! ચારે તરફ પરસ્પર લડતા હતા. તે મહા અટવી શિયાળીયાના શબ્દના બહાનાથી “આ પૂર્વ વસ્તુના લાભની તથા કૌતુક જેવાની ઈચ્છા હોય તો શીઘ આમ ૩૩૬
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy