________________
ચાર્ય, સાધર્મિક વગેરેની નવાંગ ચંદનપૂ, મંગલક, સ્વસ્તિક, નવાવર્ત વગેરે કરવાનું તથા જળ, ચંદન, વાસક્ષેપ ચૂર્ણ વગેરેનું અભિમંત્રણ કરવું હારા તાબામાં છે.” પછી એથી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું કે, “ હું પાતળી લેવાથી શનની અંદર ખણવા આદી જીણું કામો કરી શકું છું, શરીરે દુઃખ આવે છેદાદિ પીડા સહું છું, શાકિની વગેરેના ઉપદ્રવ દૂર કરૂં છું, જપ વગેરે કરવામાં પણ અગ્રેસર છું.” તે સાંભળી ચારે આંગળીઓએ માંહો માંહે મિત્રતા કરી અંગૂઠાને પૂછ્યું કે, “હારામાં શા ગુરુ છે?” અંગૂઠે કહ્યું, “અરે ઓ ! હું તો તમારે ધણું છું ! જૂઓ લખવું, ચિત્રામણ કરવું, કેળ વાળો, ચપટી વગાડવી, ટચકારે કરે, મૂડી વાળવી, ગાંઠ વાળવી, હથિયાર વગેરે વાપરવાં, દાઢી મૂછ સભારવી, તથા કાતરવી, કાતરવું, લોચ કર, પીંજવું, વણવું, જોવું, ખાંડવું, દળવું, પિરસવું, કાંટો કાઢવ, ગાયો વગેરે દેવી, જપની સંખ્યા કરવો, વાળ અથવા ફૂલ ગૂથવાં, પુષ્પ પૂજા કરવી, વગેરે કાર્યો મહારા વિના થતાં નથી. તેમજ વૈરીનું ગળું પકડવું, તિલક કરવું, બીજિનામૃતનું પાન કરવું, અંગૂઠ પ્રશ્ન કર વગેરે કાર્ય એ કલા મહારાથી જ થાય છે તે સાંભળી ચારે આંગળીઓ અંગૂધને આશ્રય કરી સર્વ કાર્યો કરવા લાગી. (૨૭)
एमाई सयणोचिअ, मह धम्मायरिअ समुचिरं भणिमो॥ મત્તિકુમાળgવું, તે તિરં પિ ગવાબો ૨૮ |
અર્થા–વજાના સંબંધમાં ઉપર કહ્યું વગેરે ઉચિત આચરણ જાણવું. હવે ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ કહીએ છીએ. પુરૂપે દરરોજ ત્ર) ક ભક્તિથી તથા શરીર વડે અને વચન વડે બહુ માનથી ધર્માચાર્યને વંદના કરવી. ૨૮
तदंसिअनिईण, आवस्सयपमुहकिञ्चकरणं च ॥ धम्मोवएससवणं, तदतिए सुद्धसद्धाए ॥ २९ ॥
અર્થ –ધર્માચાર્યો દેખાડેલી રીત પ્રમાણે આવશ્યક વગેરે કામો કરવાં, તથા તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી ધર્મોપદેશ સાંભળ. (૨૮)
आएसं बहु मन्नइ, इमेसिं मणसा वि कुणइ नावनं ॥ रंभइ अघन्नवायं, थुइवायं पयडइ सया वि ॥ ३० ॥
૩૦૦