________________
श्राद्धविधि भाषांतर समालोचना.
लेखक सुनि बुद्धिसागरजी, मु. मेसाणा.
શ્રી તીર્થંકર મહારાજાએ ભવ્યાત્માના હિતાર્થે સમવસરણુમાં બેસી પાંત્રીસ વાણી શુયુક્ત વિગન અને શ્રાદ્ધધર્મના પ્રરૂપણા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવયુક્ત કરી છે, શ્રી તીર્થંકરની વાણી સમુદ્ર જયંવત્ પાર છે. કંર્મવલ્લી ઠંડક તીર્થંકરની વાણીનું ગણુંધરાએ કર્ણસંપુટ દ્વારા પાન કરી દ્વા દશાંગીની રચના કરી અને મૂત્રાદિ રૂપે પ્રસરી ભવ્યાત્માઓના હ્રદયમાં શિવવધવરમાળા પે ગવરાઈ, પ્રચીન સૂત્રોના અનુસાર પૂર્વાચાર્યોએ સૂત્રનાં રહસ્ય ખેંચી ગ્રંથરૂપે પ્રભુવાણીને ફેલાવે કર્યો, તે પૈકી શ્રાદ્ધવિધિ નામને ગ્રંથ જાવે. આ અતિશય ઉપયોગી ચંતામણી રત્ન સમાન ગ્રં થના કત્તા કાવા લાગ્યો છે. તેમને વૃત્તાંત નીચે મુજબ પટ્ટાવલીમાં આપ્યા છે.
बावण्णोरयणसेहओ ॥ ५२ ॥
श्रीमुनिसुंदरसूरिपडे विचारायनः श्री रत शेखरसूरिः वि. सप्त पंचाशत् अधिक चतुर्दशशत १४५७ वर्षे कचिश्चद्विपंचाशत् अधिकजन्म त्रिषष्ट्यधिके १४६३ व्रतं ( दीक्षाग्रहाता ) अशोत्यधिके १४८३ पंडितपदं त्रिनवत्यधिके १४९३ वाचकपदं द्वयुत्तरे पंचदशशत १५०२ वर्षे सूरिपदं सप्तमाअधिक १५०७ पो० वदिषष्ठो ६ दिने स्वर्गः स्तंभतीर्थ यांनाचा भट्टेन बालसरस्वती ते नामदत्तं तत् कृताग्रंथाः श्राद्धप्रतिक्रमणदृतिः श्राद्धविधिसूत्रवृत्तिः आचारप्रदीपश्चेति.
શ્રી વીરપરમાત્માની બાવનમી પાટે શ્રીરત્નશેખરસૂરિ થયા. તેમને જન્મ વિ. ૧૪૫૭ વા ૧૪પર માં થયા લેખાય છે. વિ. ૧૪૬૩ માં દીક્ષા સીધી, ૫૨ બાવનની સાલમાં જન્મ થયે! હાય તેા અગીયાર વર્ષે દીક્ષા લીધી, પહેલાં અગીઆર વર્ષે દીક્ષા અપાતાં લેાકાપવાદને આચાર્યાં ગણુતા