SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ –પિતાને પૂછીને જ દરેક કામને વિષે પ્રવર્તે, જે કદાચ પિતા કોઇ કામ કરવાની ના કહે છે તે ન કરે, કાંઈ ગુન્હો થયે પિતાજી કઠણ શબ્દ બેલે તે પણ પિતાનું વિનીતપણાં ન મૂકે, અર્થાત મર્યાદા મૂકીને ગમે તેમ દુત્તર ન કરે. सविसेसं परिपूरइ, धम्माणुगए मणोरहे तस्स ॥ एमाइ उचिअकरणं, पिउणो जगणीइ वि तहेव ॥ ६ ॥ અર્થ-જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચિલ્લણ માતાના મનોરથ પૂર્ણ કર્યા તેમ સુપુત્રે પિતાના સાધારણ લેકિક ભરથ પણ પૂર્ણ કરવા. તેમાં પણ દેવપૂજા કરવી, સલ્લુરૂની સેવા કરવી, ધર્મ સાંભળ, વ્રત પચ્ચખાણ કરવું, પડાવશ્યકને વિશે પ્રવર્તવું, સાત ખેતરમાં ધન વાપરવું, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લોકોને ઉદ્ધાર કરે, વગેરે જે ઇચ્છા થાય તે ધર્મ મનોરથ કહેવાય છે. પિતાના ધર્મ મનોરથ ઘણાજ આદરથી પૂર્ણ કરવા. કેમકે, આલોકમાં મોટા એવા માબાપના સંબંધમાં રાપુનું એ કર્તવ્ય જ છે. કઈ પણ રીતે જેમના ઉપકારનો માથે રહેલે ભાર ઉતારી શકાય નહીં, એવા મા બાપ વગેરે ગુરૂજનોને કેવળ ભાષિત સધર્મને વિષે જોયા વિના બીજે ઉપકારનો ભાર હલકો કરવાને ઉપાય નથી. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે, ત્રણ જણના ઉપકાર ઉતારી ન શકાય એવા છે. तिण्हं दुप्पडिआरं समजाउसो । तं जहाअम्मापिओणो ॥१॥ માદર ૨, ધર્મrare | સંપવિમif I તે આ રીતઃ–૧ મા બાપના, ૨ ધણને અને ૩ ધર્માચાર્યના. केइ पुरिसे अम्मापियर सयपाग सहस्सपागेहिं तिल्लेहि अ. भंगित्ता सुरभिणागंधट्टयणं उव्वहिता तिहिं उदगेहिं मजावित्ता सवालंकार विभूसिकरित्ता मणुग्नं थालिपाग सुद्धं अठारसवंजणाउलंभोअणभोआवित्ता जावजीवं पिठवडंसिआए परिवहिजा। तेणावि तस्स अम्मापिउस्स दुप्पडिआरं भवइ ? अहेणं से तं अ. म्मापिअरं केवलिपन्नत्ते धम्मे आघवइत्ता, पन्नषइत्ता, परुवइत्ता, ठावहत्ता भवइ, तेणामेव तस्स अम्मापिउस्स सुप्पडियारं भवह समणाउसो ॥ १॥ ૨૩
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy