________________
વા કરાવવી, પિતાની પુત્રીઓને જ્ઞાનાદિ ગુણને અર્થે તેમની પાસે રાખવી, પિતાના કુટુંબમાંની પુત્રી આદી કોઈ સ્ત્રી દીક્ષા લેવા તૈયાર થાય, તે તે સાધ્વીઓને જ સોંપવી, જે સાધ્વીઓ પિતાનો કેઈ આચાર ભૂલી જાય, તે તેમને તે સંભારે, જે તે સાધ્વીઓ અન્યાય માર્ગે ચાલે, એવો સંભવ દેખાય તો તેમને તે માર્ગે જતાં રોકવી, જે તેમનો પગ ખોટે ભાગે પડી ગયો હોય તો પહેલી વાર તેમને સારી શિખામણ દેવી, અને જે તે શિખામણ ન માનતાં વારંવાર તે સાધ્વીઓ કુમાર્ગે ચાલવા જાય, તે તેમને કઠોર વચન સંભળાવવા તથા બીજો ઉપાય ન હોય તે દંડાદિવડે શિક્ષા કરવી. તેમજ ઉચિત વસ્તુ આપી તેમની સેવા કરવી. એ રીતે સા- બી સંબંધી વિચાર જાણવો.
સુશ્રાવકે સાધુ મુનિરાજ પાસે જઈ કાંઈ પણ ભણવું. કેમકે વિવેકી પુરૂષ કાજળને ક્ષય અને રાફડાની વૃદ્ધિ જોઈને દાન અને ભણવા આદી શુભ કથી પિતાને દિવસ સફળ કર. પિતાની સ્ત્રી, ભજન અને ધન એ ત્રણ વસ્તુને વિષે સંધ રાખ. અર્થાત્ એ ત્રણેને વધારે લોભ ન રાખવે પરંતુ દાન ભણવું અને તપસ્યાએ ત્રણ વસ્તુમાં સંતોષ ન રાખો અર્થાત્ ન ધસતાં હમેશાં તે ત્રણે વસ્તુની વૃદ્ધિ કરવી. જાણે મલુએ આ પણ મસ્તકના કેસ પકડ્યા હેવની! એમ જાણું વિવેકી પુરૂષે ધર્મકૃત્ય ઉતાવળથી કરવું, અને મહારી કાયા અજરામર છે, એમ જ વિદ્યા અને ધનનું ઉપાર્જન કરવું. જેમ જેમ ઘણું રૂચિથી સાધુ મુનિજ નવા નવા શાસ્ત્રમાં પ્રવેશ કરે, તેમ તેમ પોતાના સંવેગીપણું ઉપર નવી નવી શ્રદ્ધા ઉત્પન્ન થવાથી તેમને ઘણો જ હર્ષ થાય છે. જે જીવ આ મનુષ્યભવમાં દરરોજ નવું નવું ભણે છે, તે પરભવે તીર્થંકરપણું પામે છે, હવે જે બીજાને ભણાવે, તેનું જ્ઞાન સારૂં છે, એમ કહેવાની હવે શી જરૂર રહી ?
ડી બુદ્ધિ હોય તે પણ જે પાઠ કરવાને નિત્ય ઉધમ કરે, તે ભાષ તુષાદિકની પેઠે તેજ ભવે કેવળ જ્ઞાનાદિકને લાભ થાય એમ જાણવું. આ રીતે છડી ગાથાને અર્થ કહ્યા છે.
ઉપર કહ્યા પ્રમાણે ધર્મક્રિયા કરી રહ્યા પછી રાજ આદી હોય તે પિતાના રાજમંદિરે જાય. મંત્રી આદી હેય તે ન્યાય સભાએ જાય, અને
૨૨૯