SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ tr ગુરૂના મુખ આગળ બેસવું, ૮ એ પડખે બેસવું, ” પૂૐ નજીક બેસવું, ૧૦ આહાર આદિ લેવાના વખતે ગુરુથી પ્રથમજ આચમન કરવું, ૧૧ ગમનાગમનની આલોચના ( દરિયાવડિ ) ગુરૂથી પહેલાં કરવી, ૧૨ રાત્રિએ કાણુ સૂતે છે ?'' એમ કહી ગુરૂ ખેાલાવે ત્યારે ગુરૂનું વચન સાંભળીને પણ નિદ્રાર્દિકનું નિષ કરી પાો ઉત્તર ન દે, ૧૩ ગુરૂઆદિકને કોઇ ખેલાવવા આવે તે તેને પ્રસન્ન રાખવાને અર્થે ગુરૂથી પહેલાં પેતેજ ખેલાવે, ૧૪ આહાર આફ્રિ પ્રથમ બીજા સાધુઓની પાસે આલાઇ, પછી ગુરૂ પાસે આલોવે, ૧૫ આહાર આદિ બીજા સાધુએતે પ્રથમ દેખાડી. પછી ગુરૂને દેખાડવા, ૧૬ આહાર વગેરે કરવાના વખતે પ્રથમ ખીજા સાધુઓને લાવી પછી ગુરૂને મેલાવવા, ૧૭ ગુરૂને ન પૂછતાં સ્વેચ્છાએ સ્નિગ્ધ તથા મિષ્ટ અન્ન બીજા સાધુઓને આપવું, ૧૮ ગુરૂને જેવા તેવા આપીને સરસ તથા સ્નિગ્ધ આહાર પાતે વાપરવા, ૧૯ ગુરૂ ખેલાવે ત્યારે સાંભળીને પણ અણુસાંભળ્યાની પેઠે ગુરૂને પાછે ઉત્તર ન આપવા, ૨૦ ગુરૂની સાથે ધણાં કર્કશ વચને તથા ઉંચે સ્વરે ખેલવું, ૨૧ ગુરૂ ખેલાવે ત્યારે પોતાને આસને બેસીનેજ ઉત્તર આપ, ૨૨ ગુરૂ એલાવે ત્યારે “ કહે, શું છે? કાણુ ખેલાવે છે? '' એવાં વિનયહી વચન ખેલવાં, ૨૩ ગુરૂ કાંઇ કાર્ય કરવાને કહે, ત્યારે “ તમે કેમ કરતા નથી ?” એવા ઉત્તર આતમે સમર્થ છે, પાયે (દીક્ષાએ ) લઘુ છે, tr r " પા, ૨૪ ગુરૂ કહે કે માટે વૃદ્ધ ગ્લાનાદિકનું વૈયાનૃત્ય કરા. ત્યારે “ તમે પોતે કેમ નથી કરતા ? તમારા બીજા શિષ્ય લાભના અર્થી નથી ? તેમની પાસે કરાવે. વગેરે ઉત્તર આપવા, ૨૫ ગુરૂ ધર્મકથા કહે ત્યારે નાખુશ થાય, ૨૬ ગુરૂ સૂત્ર આદિના પાડે આપે, ત્યારે “ એના અર્થ તમતે બરાબર સાંભરતા નથી. આને એવા અર્થ નથી, આવાજ છે.'' એવાં વચન ખેલવાં, ૨૭ ગુરૂ કાંઇ કથા આદિ કહેતા હોય તે પોતે પાતાનું ડહાપણ બતાવવાને અર્થે હું કહું ?” એમ કહીને કથામાં ભંગ પાડવા, ૨૮ પર્વદા રસથી ધર્મકથા સાંભળતી હાય, ત્યારે ગાચરીને સમય થયે” વગેરે વચન કહી ષર્ષદાના ભંગ કરવા, ૨૯ પર્વદા ઉઠતાં પહેલાં પેાતાની ચતુરાઈ જણાવવાને અથૈ ગુરૂએ કહેલીજ કથા વિશેષ વિસ્તારથી કહેવી,. ૩૦ ગુરૂની રાખ્યા, ૧૯૩
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy