________________
ય છે. માટે તત્વજ્ઞ પુરૂષ જિનબિંબને વિષે અથવા જિનેદ્ર પ્રણીત ધર્મને વિષે અશુભ પરિણામને અભ્યાસ થવાની ખીથી લેશમાત્ર પણ દ્વેષ વર્ષે છે. પારકી જિનપૂજાને દ્વેષ કરવા ઉપર કુંતલા રાણીની નીચે લખી કથા છે. અવનિપુરમાં જિતશત્રુ રાજાની ધણી ધર્મનિષ્ટ એવી કુંતલા નામે પટરાણી હતી. તે બીજાને ધર્મને વિષે પ્રવર્તાવનારી હતી, માટે તેના વચનથી તેની સર્વે શેયા ધર્મનિષ્ટ થઇ, અને કુંતલા રાણીને ઘણું માનવા લાગી. એક વખત સર્વ રાણીએ પેાત પોતાનાં જૂદાં સારાં અગાપાંગ સડિત નવાં જિનમંદિર તૈયાર કરાવ્યાં. તેથી કુતલા રાણીના મનમાં ધણેજ મત્સર ઉત્પન્ન થયા. તે પેાતાના મંદિરમાંજ સારી પૂજા, ગીત, નાટક વગેરે કરાવે, અને બીજી રાણીઓની પૂજા આદિ દ્વેષ કરે. ધણી ખેદની વાત એ છે કે, મત્સર કેા દુસ્તર છે! કહ્યું છે કે-મત્સર રૂપ સાગરમાં સમજી પુરૂષ રૂપ વહાણુ પણુ ડૂબી જાય છે. તેા પછી પચ્છમ્ સર્ખા ખીજા જીવ ડૂબી જાય એમાં શી નવાઇ? વિધા, વ્યાપાર, કળાકૌશલ્ય, વૃદ્ધિ, શ્વહિં. ચુગુ, જાતિ, ખ્યાતિ, ઉન્નતિ વગેરેમાં માસ અદેખાઇ કરે તે વાત જાદી, પણ ધર્મમાં એ મસર કરે છે! તેને ધિક્કાર થા! ધિક્કાર થાઓ ! ! ( શાયા ) સરળ સ્વભાવની હોવાથી તેનુ હમેશાં કુત લા રાણીના પૂજા આદિ શુભ કૃત્યને અનુમાદના આપતી હતી. અદેખાઇથી ભશૈલી કુંતલા રાણી તેા દૈવથી અસાધ્ય રેગે પીડાણી. રાજાએ આભરણુ આફ્રિ કિંમતી વસ્તુ તેની પાસે હતી તે લઇ લીધી. પછી તે (કુંતલા) ઘણી અશાતા વેદનાથી મરણ પામી શાયની પૂજાને દ્વેષ કરવાથી પુત્રી થઇ. તે પૂર્વભવના અભ્યાસથી પાતાના ચૈત્યના બારણામાં બેસતી હતી. એક વખત ત્યાં કેવળી સમવસરણ્યા. રાણીઓએ કેવળીને પૂછ્યું કે, મરણ પામીને કઇ ગતિએ ગઈ ? ” કેવળીએ યથાર્થ વાત હતી તે કહી. તેથી રાણીઓના મનમાં ધણા વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેએ હમેશાં તે પુત્રીને ખાવા પીવા આપતી, અને સ્નેહથી કહેતી કે, “ હાહા ! ધર્મિષ્ટ એવી તે' કેમ ફેશ ગઢ દ્વેષ કર્યો કે, જેથી હારી એવી અવસ્થા થઈ. '' આ વચન સાંભળી તથા પાતાનું ચૈત્ય વગેરે જો તેને ( પુત્રીને ) જાતિસ્મર્ણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે સવેગ પામી તેણે સિદ્ધાદિકની સાક્ષીએ પોતે કરેલા દ્વેષ વગેરે અશુભ
rr
“ કુંતલા રાણી
૧૬૭