________________
r
કરવી, અને બીજી પ્રતિમાની સામગ્રી માફ્ક થેડી કરવી, એ પણ મ્હોટી અવજ્ઞા થાય છે, એ વાત શું નિપુણબુદ્ધિવાળા પુરૂષોના ધ્યાનમાં આવશે ?” સમાધાન કરતાં આચાર્યજી કહે છે કે— સર્વે જિનપ્રતિમાઓને પ્રતિહાર્યપ્રમુખ પરિવાર સરખાજ છે, તેને પ્રત્યક્ષ જોનારા જાણુ પુરૂષોના મનમાં તિર્થંકરાને વિષે માંડા માંહે સ્વામિ સેવક ભાવ છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય નહી. મૂળનાયકજીની પ્રતિષ્ઠા પ્રથમ થઇ માટે તેમની પૂજા પ્રથમ કરવી એ વ્યવહાર છે. એથી ખાકી રહેલી તીર્થંકરની પ્રતિમાનું નાયકપણું જતું નથી. ઊંચત પ્રવૃત્તિ કરનારા પુરૂષ એક પ્રતિમાને વંદના, પૂજા તથા અલિ ઢાકન કરે તે, તેમાં ખીજી પ્રતિમાઓની આશાતના જોવામાં આવતી નથી. પ્રેમ માટીની પ્રતિમાની પૂજા ફળ ચાખા આદિ વસ્તુથીજ કરવી ઉચિત છે, અને સુવર્ણ આદિ ધાતુની પ્રતિમાને તે સ્નાન, વિલેપન ઇત્યાદિક ઉપચાર પણ કરવા ઉચિત છે. કલ્યાણક ઇત્યાદિકના મહત્સવ હોય તે એકજ પ્રતિમાની વિશેષ પૂજા કરે તે, એ જેમ ધર્મના જાણુ પુરૂષોના મનમાં બાકીની પ્રતિમાને વિષે અવજ્ઞા પરિણામ આવતાં નથી, એ રીતે ઉચિત પ્રવૃત્તિ કરનાર પુરૂષથી જેમ બાકીની પ્રતિમાની અવજ્ઞા થતી નથી, તેમ મૂળનાયકજીની વિશેષ પૂજા કરે તે! પણ બીજી પ્રતિમાની આશાતના થતી નથી.
જિનમંદિરમાં જિન પ્રતિમાની પૂજા કરવામાં આવે છે, તે જિનેશ્વર ભગવાનને અર્થે નથી, પણ બેધ પામેલા પુરૂષોને શુભભાવના ઉત્પન્ન કરવા માટે તથા ખેાધ નહીં પામેલા પુરૂષોને એધ પમાડવાને અર્થે કરાય છે. કેટલાક ભવ્ય જીવ ચૈતના દર્શનથી, કેટલાક પ્રશાંત જિનબિંબ જોવાથી, કેટલાક પૂજાને અતિશય જોવાથી અને કેટલાક ઉપદેશથી પ્રતિમાધ પામે છે. માટે મ્હોટાં મંદિરે અને ધરદેરાસરા તથા તેમાંની સર્વે પ્રતિમા તથા વિશેષે કરી મૂળનાયકજીની પ્રતિમા એ સર્વ પેાતાનું સામર્થ્ય, દેશ તથા કાળ એમના અનુસારથી સર્વોત્કૃષ્ટ કરાવવાં. ધર દેરાસર તા પીતળ, તાંબા આદિ ધાતુનું હમણાં પણ કરી શકાય છે. ધાતુનું કરવાની શક્તિ ન હોય તે, હસ્તિત આદિ વસ્તુનું કરાવવું, અથવા હસ્તિદંતની ભ્રમરી પ્રમુખની રચનાથી શાભતું, પીતળની પટ્ટીથી અને હિંગળેાકના
૧૪૩