________________
ળની રચના) નામા દશમા ભેદ (૧૦ ). ઋષભલલિત વિક્રાંત ( બળદની એક જાતની ગતિ ), સિ ંહલલિત વિક્રાંતિ ( સિંહની વિશેષ ગતિ ), અશ્વ વિલ'બિત ( ધેાડાની વિશેષ ગતિ ), ગજ વિલંબિત ( હાથીની વિશેષ ગતિ), સત્તહય વિલસિત ( મસ્ત ઘેાડાની ચેષ્ટા ), મત્તગય વિલસિત ( મસ્ત હીથીની ચેષ્ટા ) એ દુવિલખિત નામા અગ્યારમા ભેદ (૧૧), શકટાપદ્મિ પ્રવિભક્તિ ( ગાડલાના ઉપકરણની રચના), સાગર પ્રવિભક્તિ ( સમુદ્રની રચના ), નગર પ્રવિભક્તિ ( નગરની રચના ) એ સાગર નાગર પ્રવિભક્તિ નામા બારમા ભેદ ( ૧૨ ). નદા પ્રવિભક્તિ, ચંપા પ્રવિભક્તિ એ નંદાચપા પ્રવિભક્તિ નામા તેરમે ભેદ ( ૧૩ ), મત્સ્યાંડ વિભકિત ( મત્સ્યનાં ઇંડાંની રચના ), મકરાંડ પ્રવિભક્તિ, જાર પ્રવિભક્તિ, માર પ્રવિભક્તિ એ મ ચાંડાદિ પ્રવિભક્તિ નામા ચાદમા ભેદ ( ૧૪ ). ક, ખ, ગ, ધ, & પ્રવિભક્તિ એ પંદરમે ભેદ ( ૧૫ ). ચ, છ, જ, ઝ, ઞ પ્રવિભક્તિ એ સેળમેા ભેદ (૧૬). ટ, ઠ, ડ, ઢ, ણુ પ્રવિભક્તિ એ સત્તરમેા ભેદ ( ૧૭) ત, થ, દ, ધ, ન પ્રવિભક્તિ એ અઢારમા ભેદ (૧૮). ૫, *, ખ, ભ, મ પ્રવિભક્તિ એ ઓગણીશમે ભેદ ( ૧૯ ). અશાપલ્લવ પ્રવિભક્તિ ( આસે।પાલવની રચના ), આમ્રપાવ પ્રવિભક્તિ ( આંબાના પાલવની રચના), જખૂપાવ પ્રવિભક્તિ, શાંબપલ્લવ પ્રવિભક્તિ એ પલ્લવ પ્રવિ ભક્તિ નામાં વીસમે ભેદ ( ૨૦ ). પદ્મલતા પ્રવિભક્તિ, નાગલતા પ્રવિભક્તિ, અશેાલતા પ્રવિભક્તિ, ચંપકલતા પ્રવિભક્તિ, આૠલતા પ્રવિભક્તિ, વનલતા પ્રવિભક્તિ, કુદલતા પ્રવિભક્તિ, અતિમુક્તલતા પ્રવિભક્તિ અને શ્યામલતા પ્રવિભક્તિ એ લતાપ્રવિભક્તિ નામા એકવીસમેા ભેદ ( ૨૧ ). ક્રુતનૃત્ય ( ઉતાવળું નાચવું) એ બાવીસમા ભેદ ( ૨૨ ), વિલંબિત નૃત્ય ( ધીમે નાચવું ) એ ત્રેવીસમેા ભેદ ( ૨૩ ). ક્રુવિલ ંબિત નૃત્ય એ ચેવીસમા ભેદ (૨૪). અચિતનૃત્ય નામા પચીશમા ભેદ (૨૫), રિ‘ભિતનૃત્ય નામા વીશમા ં ભેદ (૨૬), અચિતરિબિત નૃત્ય નામા સત્તાવીશમે ભેદ ( ૨૭ ). આરભટનૃત્ય નામા અઠ્ઠાવીસમેા ભેદ ( ૨૮ ). ભસેાત્રનૃત્ય નામા ગણત્રીશમા ભેદ (૨૦). આરભટ ભસેલનૃત્ય નામા ત્રીશમા બે૬ ( ૩૦ ). ઉત્પાત—( ઊંચુ ચઢવું ). નિપાત ( નીચે પડવું ), પ્રસક્ત
૧૩૪