________________
નિત્ય ત્રણ ચોમાસામાં અથવા સંવત્સરી અને દાવાળી આદિક તે વિષે અષ્ટમંગલિક મૂકવાં. નિત્ય, પર્વતિથિએ અથવા વર્ષની અંદર કેટલીક વાર ખાધ ( સુખડી ), સ્વાઘ ( મુખવાસ ) વગેરે સર્વ વસ્તુ દેવને અને ગુને અર્પણુ કરીને ( બાકી રહેલી) પાતાના ભોગમાં લેવી. દર મહિને અથવા દર વર્ષે મ્હોટી ધ્વજા ચઢાવી ઘણા વિસ્તારથી સ્નાત્ર મહાત્સવ પૂર્વક મ્હોટી પૂર્જા તથા રાત્રિજાગરણ વગેરે કરવું.
દરરાજ અથવા મહિનામાં કડવા વર્ષમાં કેટલીકવાર ચૈત્યશાળા પ્રમા જેવી, સમારવી ઇત્યાદિ. પ્રતિમાસે અથવા પ્રતિવર્ષે મંદિરને વિષે અગલૂ-હણાં, દીવાને અર્થે રૂની પૂણી, કેટલાક દીવાનું તેલ, ચંદન, કેશર્ હત્યાદિક આપવું, તથા પાષધશાળાને વિષે મુહપત્તિ, નવકારવાળી તથા કટાસાં, ચરવલા ઇત્યાદિકને અર્થે કેટલાંક વસ્ત્ર, સૂત્ર, કબળ ઉન ત્યાદિ મૂકવાં. વર્ષાકાળમાં શ્રાવક વગેરે લોકોને ખેસવાને અર્થે કેટલીક પાટ વગેરે કરાવવી. પ્રતિવર્ષે સૂત્રાદિકથી પણ સંઘની ધૃજા કરવી, તથાં કેટલાક સાધર્મિકાનું વાત્સલ્ય કરવું. દરરોજ કેટલાએક કાયાત્સર્ગ કરવા, તથા ત્ર સે ગાથાની સઝાય ઇત્યાદિક કરવું, નિત્ય દિવસે નવકારસી પ્રમુખ તથા રાત્રે દિવસચરમ પચ્ચખાણ કરવું, દરાજ એ ટંક પ્રતિક્રમણ કરવું. ઇત્યાદિ નિયમ શ્રાવકે પ્રથમ લેવા.' પછી યથાશક્તિ ભારવ્રતને સ્વીકારવાં. તેમાં સાતમા ( ભોગપભોગ વિરમણુ ) વ્રતને વિષે સચિત્ત, અચીત અને મિશ્ર વસ્તુ પ્રકટ કહી છે તે સારી રીતે જાણવી.
જેમ—પ્રાયે સર્વે ધાન્ય, ધાણા, જીરૂં, અજમા, વિરયાળી સવા, રાઇ, ખસખસ ઇત્યાદિ સર્વે કહ્યુ, સર્વે ફ્ળ અને પત્ર, લવણ, ખારી, ખારે, રાતો સધવ, સંચળ વગેરે અકૃત્રિમ ખાર, માટી, ખડી, ગેરૂ તેમજ, લીલાં દાતણુ વગેરે વ્યવહારથી ચિત્ત છે. પાણીમાં પલાળેલા ચણા તથા ગ વગેરે ધાન્ય તથા ચણા અને મગ વગેરેની દાળ પાણીમાં પલાળેલી હોય, તે પણુ કાઇક ઠેકાણે અંકુરના સંભવ હોવાથી તે મિશ્ર છે. પ્રથમ લવણાદિકને હાય અથવા ખાક્ દીધા વિના કિવા રેતીમાં નાંખ્યા વિના શેકેલા ચણા, થતુ, જાર ઇત્યાદિકની ધાણી, ખારાદિક દીધા વિનાના તલ, મેળા,
1 લીલા ચણા,
૧૦૦