SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. જપ કરતાં થાકી જાય તે ધ્યાન કરવું અને ધ્યાન કરતાં થાકી જાય તે જપ કરશે. તેમજ બે કરતાં થાકી જાય તે તેત્ર કહેવું એમ ગુરૂ મહારાજે કહ્યું છે, શ્રી પાદલિપ્ત સૂરિજીએ પોતે કરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં પણ કહ્યું છે કે, માનસ, ઉપાંશુ અને ભાષ્ય એવા જપના ત્રણ પ્રકાર છે. તેમાં કેવળ મનોવૃત્તિથીજ ઉત્પન્ન થયેલ અને માત્ર પિતાથી જ જાણું શકાય તે માનસ જ૫, બીજાથી સંભળાય નહીં એવી રીતે અંદર બેલવું તે ઉપાશું જપ તથા બીજાથી સંભળાય તેવી રીતે કરે તે ભાગ જ. એમાં પહેલા શાંત્યાદિ ઉત્તમ કાર્યને વિષે, બીજાને પુષ્ટયાદિ મધ્યમ કાર્યને વિષે, તથા ત્રીજાને અભિચાર–જારણ મારણાદિ અધમ કોયને વિષે ઉપયોગ કરવો. માનસ જપ યત્નસાધ્ય છે, અને ભાળજપ અને ધમ ફળ આપનાર છે, માટે સાધારણ હેવાથી ઉપાંશુ જપનો જ ઉપયોગ કરવો. નવકારનાં પાંચ અથવા નવ પદ અનાનુપૂર્વીથી પણ ચિત્તની એકાગ્રતાને અર્થે ગણવાં. તેનું (નવકારન) એકેક અક્ષર, પદ વગેરે પણ ફેરવવું. આઠમાં પ્રકાશમાં કહ્યું છે કે, પંચ પરમેષ્ટિના નામથી ઉત્પજ થએલી સોળ અક્ષરની વિધા છે, તેને બસે જપ કરે, તે ઉપવાસનું ફળ મળે. અહિં મતિ માથમિ કક્ષાય નાદુ એ સોળ અક્ષર જાણવા. તેમજ ભવ્યજીવ, ત્રણસો વાર છ અક્ષરના માત્રને, ચાર વાર ચાર અક્ષરના મંત્રને અને પાંચ વાર “1” એ વર્ણને ચિત્તની એકાગ્રતાથી જપ કરે. તે ઉપવાસનું ફળ પામે. અહિં “અરિહંત સિદ્ધ” એ છ અક્ષરનો તથા અતિ ” એ ચાર અક્ષરને મંત્ર જાણવા. ઉપર કહેલું ફળ કેવળ જીવની પ્રવૃત્તિ કરવાને અર્થ જ છે. પરમાર્થથી તો નવકાર જપનું ફળ સ્વર્ગ તથા મેક્ષ છે. તેમજ કહ્યું છે કે-નાભિકમળે. સર્વને મુખી “”કર, શિરકમલે “વિકાર, મુખકમલે “ક”કાર, હૃદયકમલે “”કાર, કઠપંજરને વિષે “રકાર રહે છે એમ ધ્યાન કરવું. તથા બીજાં પણ સર્વ કલ્યાણનાં કરનારાં મંત્રીબીજ ચિંતવવાં. ઈહલોક સંબંધી ફળની ઈચ્છા કરનારા પુરૂષોએ એ (નવકાર) મંત્ર ૩૪ સહિત પઠન કરો. અને નિર્વાણ પદની ઇચ્છા કરનારા હોય તેમણે કેજર રહિત પઠન કરો. એવી રીતે ચિત્ત સ્થિર થવાને અર્થે એ -૦૧
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy