________________
SPIRITUAL AT.
નથી' એમ દરેકથી સમજી શકાય છે. આ પ્રમાણે સર્વત્ર અનુસન્ધાનું કરવાથી એક વ્યક્તિમાં, સર્વ અને અસત્ત્વને સ્યાદ્વાદ બરાબર હદયમાં ઉતરી શકે તેમ છે.
કંઈક વિશેષ સ્પષ્ટ કરવાની ખાતર સ્યાદ્વાદ તરફ વધુ દૃષ્ટિપાત
| સર્વ પદાર્થો ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ એ ત્રણે ધર્મોવાળા છે. દષ્ટાન તરીકે એક સેનાની કંઠી લઈએ. સેનાની કંઠી ભાંગીને દર બનાવ્યું, ત્યારે કંઠીને નાશ થયા અને દેરો ઉત્પન્ન થયે, એ આપણે સુસ્પષ્ટ જોઈએ છીએ. કંઠી ભાંગીને તે તમામ સુવર્ણની બનાવેલ દરે, તદ્દન-સર્વથા નવીજ વસ્તુ ઉત્પન્ન થઈ, એમ કહી શકાય નહિ. દેરાને તદ્દન નવીન ઉત્પન્ન થયેલે ત્યારે જ માની શકાય કે કંઠીની કઈ પણ વસ્તુ તે દોરામાં આવી ન હોય. પરંતુ જ્યારે કંઠીનું તમામ સુવર્ણ દેરામાં આવી ગયું છે, માત્ર કઠીને આકારજ બદલાય છે, તે પછી દેરાને સર્વથા નવીન ઉત્પન્ન થયેલ મનાય નહિ, આવીજ રીતે કઠીને પણ સર્વથા નષ્ટ થવાનું હોઈ શકે નહિ, એ માનવું જોઈએ. કંડીને સર્વથા નાશ ત્યારે જ માની શકાય કે, યદિ કંઠીની કોઈ પણ ચીજ નાશથી બચી ન હોય. પરંતુ જ્યારે કંઠીનું તમામ સુવર્ણ જેમનું તેમ દેરામાં ઉતર્યું છે, તે પછી કંઠીને સર્વથા નષ્ટ થયેલી કેમ માની શકાય? આ હકીક્તથી એ વાત સારી પેઠે ધ્યાનમાં ઉતરે છે કેકેડીને નાશ, કંઠીની આકૃતિને નાશ થયે, એટલા પૂરતું છે. અને દેશરાની ઉત્પત્તિ, દેરાને આકાર ઉત્પન્ન થયે, એટલા પૂરતી છે, જ્યારે એ કંઠી અને દોરાનું સુવર્ણ તે એકજ છે, કંઠી અને દોરે એ એકજ સુવર્ણના આકારભેદે સિવાય બીજું કશું નથી. .
આ ઉપરથી જોઈ શક્યા છીએ કે કંઠીને ભાંગી બનાવેલ દેરામાં કંડીરૂપે નાશ, દેરાના આકારે ઉત્પત્તિ તથા સુવર્ણની સ્થિતિએ ઉત્પાદ, નાશ અને સ્થિતિ ( ધૃવત્વ ) એ ત્રણે ધર્મો બરાબર રહ્યા છે. આવી રીતે ઘડાને કેડી બનાવેલ કુંડાનું ઉદાહરણ પણ અહીં મરણમાં લઈ લેવું. ઘર જ્યારે પડી જાય છે, ત્યારે તે ધર જે વસ્તુઓથી બનેલું
* “ સાચુi
–તત્વાર્થસવ, “ ઉમાસ્વાતિ વાચક