________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ સાતમું
સ્વરૂપ જોયુ. એ ઉપરથી એમ માનવું સહજ પ્રાપ્ત થાય છે ધ્રુવિનાશી રૂપથી ધડા અનિત્ય છે અને ધ્રુવરૂપથી ઘડા નિત્ય છે. આવી રીતે એક જ વસ્તુમાં નિત્ય અને અનિત્યપણાની માન્યતાના સિદ્ધાન્તને ‘ સ્યાદ્વાદ કહેવામાં આવ્યું છે.
"
સ્યાદ્વાદનું ક્ષેત્ર, ઉપર બતાવેલ નિત્ય અને અનિત્ય એ મેજ ખાખતેમાં પર્યાપ્ત થતું નથી. સત્ત્વ + અને અસત્ત્વ વગેરે ખીજા' પણ વિરૂદ્ધરૂપે જાતાં જોડલાં યાદ્રાદમાં આવે છે. એકજ ધૃઢ વસ્તુ આંખોથી પ્રત્યક્ષ દેખાય છે, એથી એને ‘ સત્ ' હાવામાં પૂછવાનુંજ નથી, પરન્તુ એને અમુક દૃષ્ટિએ ‘ અસત્' પણું માનવું ન્યાયપ્રાપ્ત જણાય છે.
.
દરેક વસ્તુ, જે સત્ કહેવાય છે, તે કેને લઇને ? એ ખાસ વિચારણીય છે. રૂપ, રસ, આકાર વગેરે પેાતાના ગુણાથી-પેાતાનાજ ધર્માંશી દરેક વસ્તુ ‘ સત્ ́ હાઇ શકે છે. ખીજાના ગુણાથી કાઇ વસ્તુ ♦ સત્' હાઇ શકતી નથી. હંમેશાં, જે બાપ હાય છે, તે પાતાના પુત્રથી; ખીજાના પુત્રથી આપ બની શકાતું નથી. બીજા શબ્દોમાં આ દૃષ્ટાન્તને સ્ક્રુટ કરી કહીએ તેા પેાતાના પુત્રથી જે બાપ કહેવાય છે, તેજ પારકા છેકરાથી ખાપ કહેવાતા નથી; આ પ્રમાણે સ્વપુત્રથી થતા પિતા, જેમ બીજાના પુત્રથી અપિતા છે, તેમ પોતાના ગુણાથી–પાતાના સ્વરૂપથી જે પદાર્થ સત્' છે, તેજ પટ્ટા ખીજાના ધર્મેૌથી—ખીજામાં રહેલા ગુણાથી ખીજાના સ્વરૂપથી ‘ સત્’ હાઇ શકે નહિ. ‘ સત્ ' ન હાઇ શકે, ત્યારે સુતરાં ‘ અસત્' છે, એ સ્વતઃ સિદ્ધ થાય છે.
6
'
ઉપર કહ્યા પ્રમાણે જૂદી જૂદી અપેક્ષાએ ‘સત્ ’ તે ‘ અસત્ કહેવામાં વિચારશીલ વિદ્વાનને વાંધા જણાતા નથી.‘ સત્ ’ તે પણ ‘સત્’ પણાને જે નિષેધ કરવામાં આવે છે, તે ઉપર કહ્યા પ્રમાણે પોતામાં નહિ રહેલી વિશેષ ધર્માંની સત્તાની અપેક્ષાએ. લેખન કે વકતૃત્વ શક્તિ નહિ ધરાવનાર એમ કહી શકે છે કે “ હું લેખક તરીકે નથી અથવા હું પોતે વક્તારૂપે નથી આ શબ્દપ્રયાગામાં ‘ હુ કહેવુ અને સાથે ‘નથી ' કહેવુ, એ વ્યાજખી છે, કારણ કે ‘હું' તે ‘સત્ છતાં મારામાં લેખન કે વક્તૃત્વ શક્તિ નહિ હાવાથી તે શક્તિ રૂપે
.
re
,,
+ અસ્તિત્વ અને નાસ્તિત્વ.
778