________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ "છ્યુંચૌદમા ગુણુસ્થાનમાં શુકલધ્યાનને ચોથે ભેદ હૈાય છે. તે ભેદ્દ ત્રીજા ભેદનુ' અધૂરૂ' કામ પૂર્ણ કરે છે; અર્થાત્ તે ભેદમાં શરીરયે ગ સપૂર્ણ નિદ્ધ થઇ જાય છે. અતએવ તેનું નામ સમુચ્છિન્નક્રિય' છે. ચાદમુ’ ગુણસ્થાન ‘અયેાગી’ કહેવાય છે, તેનું એજ કારણ છે કે તે દશામાં સર્વ પ્રકારના યાગ (વ્યાપાર) સર્વથા બંધ પડી જાય છે. અ, ઇ, ૩, ઋ, ભૃ એ પાંચ હૅસ્વ અક્ષરાને રીતસર ઉચ્ચારવામાં જે વખત લાગે, તેટલેાજ 'વખત ચૌદમા ગુણસ્થાનનેા બતાવ્યો છે.
અ
કેવલીને મન નથી, માટે તેમને ધ્યાન હેાયજ નહિ. તે આયુષ્યના અન્ત શુક્લધ્યાનના જે ત્રીજા–ચેાથા ભેદ્ર ઉપર આવે છે, તે ધ્યાન કંઇ માનસિક ચિન્તારૂપ નથી; અતએવ તે ‘ધ્યાન’ શબ્દને શરીરાદિવ્યાપારના નિરાધ, એજ કરવા. શબ્દના અનેક અર્થી હોય છે.૧ થૅ' ધાતુના પણ મૈં ચિન્તાયામ્, થૈ જાયયોનિરોધે, ધ્યે અશિસ્ત્ર એ પ્રમાણે ચિન્તા, કાયયેાગનિરાધ અને અગત્વ, એમ ત્રણ અ સમજવા,રે આમાં પ્રથમ અર્થ શુક્લધ્યાનના આદિના બે ભેદો સુધી,
"C
વિષયને પ્રશ્ન કરે છે. સન દેવ તે પ્રશ્ન જાણી જાય છે, અને પછી તે પેાતાનાં મનનાં દ્રવ્યાને એવી રીતનાં પરમાવે છે, કે એ દ્રવ્યાને પેલા મન:પર્યાંય જ્ઞાની મહર્ષિએ અથવા અનુત્તવિમાનવાસી દેવતા પેાતાના દિવ્યજ્ઞાન ( મન:પર્યાયજ્ઞાન અથવા અવિવજ્ઞાન ) વડે જોઇ, એના ઉપરથી પોતાના પ્રશ્નનું સમાધાન કરી લે છે. અક્ષરની લિપિ ઉપરથી જેમ ખાધ થાય છે, તેમ સનદેવનાં મનેાદ્રવ્યની રચના ઉપરથી અતિશયજ્ઞાન ધારિ મેધ લઇ શકે છે. આ પ્રમાણે મનાયેગ ( દ્રવ્ય મનેાયેાગ ) પણ કેવલજ્ઞાનીઓને હાય છે.
१
पुव्वपओगओ चिय कम्मविणिज्जरणहेउओ वावि ।
द्दित्थबहुत्ताओ तह जिणचंदागमाओ य || ૮૩ || " चित्ताभावेवि सया सुहुमोवरय किरियाइ भण्णंति । जीवोवयोगसन्भावओ भवत्थस्स झाणाई " ॥ ८६ ॥
..
ر
( ધ્યાનશતક) ૨ આ બાબતનું સ્પષ્ટીકરણ વિશેષાવશ્યક્તી ૩૦૭૮, ૩૦૮૦ ગાથાઓમાં તથા યશોવિજયકૃત-શાસ્રવાર્તાસમુચ્ચય ઉપરની-‘સ્યાદ્વાદ કલ્પલતા ટીકાના ૩૩૮ મા પત્રમાં જોવું.
740