________________
અધ્યાત્મતવાલેક.
આ સમગ્ર વિશ્વ મુક્ત થાઓ આવા પ્રકારની મતિને “મૈત્રી” ભાવના કહે છે.”—૧૭
प्रमोदभावना
देदीप्यमाना गुणगौरवेण महाशया ये भुवनत्रयेऽपि। गुणेषु तेषां खलु पक्षपातो यस्तं प्रमोदं परिकीर्तयन्ति ॥ १८ ॥
The partiality of the virtues of those high souled beings who shine effulgently by the excellence of merits is called the Pramodabhāvanā ( abstract meditation of complacent and sympathetic joy ). ( 18 ) “ પ્રમાદ ” ભાવના
“ દુનિયામાં જે મહાશય ગુણોના શૈરવથી ઉજળા છે, તેઓના ગુણે ઉપર પક્ષપાત કરે, એ “પ્રદ” ભાવના છે.”—૧૮
ફથમાવનાशोकाग्निना ये परिदह्यमानाः क्षुधा तृषाऽऽर्ताः सरुजो विभीताः । तत्र प्रतीकारपरा मतिर्या कारुण्यभावः परिकीर्तिता सा ॥ १९ ॥
The desire to lessen the miseries of those who are being burnt by the fire of sorrow, who are hungry and thirsty, who are suffering from diseases and who are afraid of danger is called the Karunābhāvanā ( abstract meditation of tenderness ). ( 19 ) “કરૂણુ” ભાવના
- “ જેઓ શેકાગ્નિથી બળી રહ્યા છે, ભૂખે પીડાઈ રહ્યા છે, તરસે મરી રહ્યા છે, રેગથી ઘેરાયેલા છે અને ભયથી ધ્રૂજી રહ્યા છે, એવાઓના દુઃખને પ્રતીકાર કરવાની બુદ્ધિને “કરૂણ ” ભાવના કહે છે.”—૧૮
716