________________
પ્રકરણ. ] SPIRITUAL LIGHT. થાય છે. આ અનુભવ થવાની સાથે કર્મ પિશાચની આ બધી જાળ છે – એ વાત એના સમજવામાં આવતાં કર્મબન્ધથી મુક્ત થવાનું અને પરમાત્મભાવને વ્યક્ત કરવાનું સાધ્ય તેની દૃષ્ટિ સામે ખડું થાય છે, આજ હેતુ માટે આ ભાવના કરવાનું મહર્ષિઓ ફરમાવે છે. ધર્મમાવના – जगत् समुद्धर्तमनल्पदुःखपङ्कादहो ! कीदृश एष धर्मः । प्रादर्शि लोकोत्तरपूरुषैर्यत्सेवात आमोति महोदयत्वम् ॥ ३३ ॥
Dharmabhāvanā is the reflection on the grand religious truth contained in the following consideration. The high souled religious preceptors have propounded the grand truth for the extrication of the phenomenal world from the mire of terrible miseries whereby the elevation of the soul to the highest degree is secured. (38) *.: Notes :-Dharmabhāvanā is to reflect on the fundamental principles of religion. One should regulate his conduct with sublime notions of plain living and high thinking. His guiding principles in life should be universal love, friendship, piety, social service, mercy and sympathy for the poor and the needy. Moksha cannot be obtained without the practice of these virtues. He must have unflinching faith in the word of the . Tirthankaras and the Jain scriptures. He must try to acquire three spiritual jewels, right knowledge, right faith and right conduct. ધર્મભાવના–
“ અતિઘોર દુઃખરૂપ કાદવમાંથી આ જગતના ઉદ્ધાર અથે પરમ પુએ અહા ! કે ધર્મ પ્રરૂપે છે, કે જેની સેવાથી આત્મા મહેદયને પ્રાપ્ત કરે છે.”-૩૩
681