________________
પ્રકરણ. ] SPIRITUAL Light. વ્યાખ્યા.
. લેકના ત્રણ વિભાગે પડે છે, જેને ત્રણ લેક અથવા ત્રણ જગત કહેવામાં આવે છે. તે છે–ઊર્વલક, મધ્યમ અને અધલક, લકની આકૃતિ, કેડ ઉપર હાથ રાખી પગ પહોળા કરી ઉભા રહેલા પુરૂષની આકૃતિના જેવી છે. પુરૂષાકૃતિ લેકની કેડ નીચે સાત પૃથ્વી છે. તેમાં પ્રથમ પૃથ્વીને ઉપરિતન નવસે જન પ્રમાણ ભાગ છોડીને બાકી બધે અભાગ અધલોક” સમજો. આ સાતે પૃથ્વીઓમાં પૂર્વજન્મપજિતપાપાત્માઓ (નારકીના છો) પાપફળ ભોગવે છે. પ્રથમ પૃથ્વીમાં “ભવનપતિ” દેવતાઓ પણ વસે છે. એ “ભવનપતિ' દેવતાઓ અધલોકગત સમજવા. “ વ્યતર ” દેવતાઓ પ્રથમ પૃથ્વીના ઉપરિતન ( મધ્યમ લેકમાં ગણતા ) ભાગમાં વસે છે. પુરૂષાકૃતિ લોકના, નાભિ ભાગમાં મધ્યમ લેક છે. પ્રથમ પૃથ્વીનો ઉપરિતન નવસો જન પ્રમાણુ ભાગ પણ મધ્યમકમાં શામિલ છે. તારા, સૂર્ય, ચંદ્ર વગેરે મધ્યમ લેકમાં ગણાય છે. પૃથ્વીની સપાટી ઉપર રહેલા અસંખ્ય દ્વીપ-સમુદ્ર મધ્યમ લોકમાં સમજવા. મધ્યમ લેકની ઉંચાઈ અઢારસો જન પ્રમાણની છે. મંધ્યમ લોકની ઉપર ઊર્વક આવે છે. બાર દેવલેક પુરૂષાકૃતિ લોકમાં ઉરસ્થાનીય છે. જે વિમાને પુરૂષાકૃતિ લેકના ગ્રીવાસ્થાને છે, તે - સૈવેયક ' કહેવાય છે. તેની ઉપરનાં પાંચ વિમાન સર્વોત્તમ હોવાથી “અનુત્તર વિમાન” કહેવાય છે. તે પુરૂષાકૃતિ લેકના મુખસ્થાનીયે છે. તેની ઉપર બાર યોજને સિદ્ધિશિલા આવે છે. તે એક પ્રકારની પૃથ્વી છે. તે પુરૂષાકૃતિ લેકના કપાળના સ્થાને છે. તેની ઉપર એક યોજનના અંતે લોકને અંત આવે છે. જે તિષ લેકના ઉદ્ઘભાગથી લઈ લોકના અંતે સુધી સર્વ ઊર્ધ્વભાગ ઊર્ધક છે. બાર દેવલે સુધી ઈન્વેસતારાજ્ય છે. ત્યાર પછી સવે અહમિન્દ્ર છે. છે. આ લેક જીવ અને જડ પદાર્થોથી અટૂટ ભરેલો છે. શયના અગ્ર જેટલો ભાગ પણ જડ-જીવોથી ખાલી નથી. આ લોક કેવડે ભેટે છે, એ કલ્પનામાં આવી શકે તેમ નથી. જૈન
* અલેક નવસે યોજન ન્યૂન સાતરજજુ પ્રમાણ ઉગે છે, ઊલેક પણ નવસે જન ન્યૂન સાત રજનું પ્રમાણુ ઉંચો છે અને તિલક (મધ્યક ) અઢારસે જન પ્રમાણ ઉંચે છે. એ રીતે ચતુર્દશ-રજજુમમાણ લોક છે.
89