________________
- અધ્યાત્મતત્ત્વાક. [ પાંચમુંकर्मबन्धे उदाहरणं दर्शयतियथाम्बु गृह्णाति हि यानपात्रं छिट्टैस्तथा चेतन एष कर्म । । योगाऽऽत्मरन्त्रैरशुभैः शुभैर्वा निर्यात्यमुष्मिन् सति नो भवाब्धेः
| | ૨૧ |
As a vessel with holes admits water so the embodied soul attracts good or evil actions through the good or evil holes of the Yoga form. As long as this Asrava ( channels of Karma ) prevails, nobody gets out of this phenomenal world. ( 29 ) કર્મબન્ધમાં ઉદાહરણ–
“ જેવી રીતે, જલમાર્ગે ચાલનારૂં યાનપાત્ર જે છિદ્રવાળું હોય, તે તે, છિદ્રો દ્વારા આવતા પાણીથી ભરાઈ જાય છે એવી રીતે
ગરૂપ છિદ્રો વડે આવતાં કર્મોથી . આભા ભરાઈ જાય છે. જલથી ભરાઈ ગયેલું યાનપાત્ર જેમ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ કર્મોથી ભરાલે આત્મા સંસારસાગરમાં ડૂબી જાય છે. અતઃ આસવની હૈયાતીમાં સંસાર-સાગરમાંથી બહાર નિકળવાનું નથી બની શકતું.”–૨૯ संवरतत्त्वम् , आस्रव-संवरभावनां चाहनिरोधनं यत् पुनरात्रवाणां तं संवरं योगिन उचिवांसः। विभावनादात्रव-संवरस्य भवादुदासीनतया मनः स्यात् ॥ ३० ॥
The high-souled call the stopping of these channels of sins ( Kārmic forces ) Samvara. The reflections of Asrava and Samvara bring on indifferent attitude of mind to worldly affairs. (30)
Notes :-One should reflect on the principles of Samvara as given in the previous notes on ' Nine
676