________________
અધ્યાત્મતત્ત્વાલક, [ પાંચसमता कदा प्रकटीस्यात् ?-- अन्यैः पदार्थैः सकलैविभिन्नमात्मा यदाऽऽत्मानमवैति सम्यक् । तदा समत्वं लभते प्रसूतिमशक्यलाभं विबुधेश्वराणाम् ॥ १८ ॥
When the soul ( person ), fairly distinguishes itself as quite separate from all earthly objects there is awakened the sense of tranquillity which is inaccessible even to the Lords of Heavens. ( 13 )....
સમતા કયારે પ્રકટ થાય?–
પિતાના આત્માને સંસારના તમામ પદાર્થોથી જ્યારે ભિન્ન દેખવામાં આવે, ત્યારે જ સમભાવ-ગુણને પ્રાદુર્ભાવ થાય છે, કે જે ગુણ સર્વશાસ્ત્રદશ મહાપંડિતોને અથવા દેવેન્દ્રોને પણ મળવો અશક્ય છે. ”-૧૮
જો પામતા?—
संरक्षिते मोहमृगेश्वरेण भयङ्करे दोषसमूहसत्रे । समत्वरूपज्वलनाचिषा ये दाहं ददुस्ते परिनिष्ठितार्थाः ॥ १९ ॥
They have burnt, with the high flame of calm equanimity, the terrible wild forest of passions, well preserved by the lion of delusion ( in their desired objects or renunciation, ) ( 19 )
પરમ કૃતાર્થ કેણ?—
“મેહરૂપ સિંહથી સચવાઈ રહેલા એવા ભયંકર દોષસમૂહ૫ વનમાં જેઓએ સમતારૂપ અનિવડે દેહ દીધે છે, તેઓ પરમ કૃતાર્થ છે. ”—૧૯
652