________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
All this elucidation should be understood for attaining to the purification of the mind. Contempla tion alone suffices for the annihilation of the Karmic forces. It is achieved by the complete purification of the heart. ( 11 )
સર્વ ઉપદેશ અન:શુદ્ધિમાં વિશ્રાન્ત છે—
અત્યાર સુધી જે આ બધું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે કેવળ મનની શુદ્ધિ માટે જાણવુ. કર્મો ક્ષય કરવામાં અસાધારણુ કારણુ જે ધ્યાન છે, તે પણ અન્ત:કરણની શુદ્ધિ ઉપર આધાર રાખે છે. ’–૧૧
मनःशुद्धिमभिशैति
66
-प्रदीपिका योगपथप्रकाशे योगाङ्कुरमोद्भवकाश्यपी च । मनोविशुद्धिः प्रथमं विधेया प्रयासवैयर्थ्यममूं विना तु ॥ १२ ॥
It is the beacon light for the illumination of the path of Yoga. It is the land for the sprouting forth of the seeds of Yoga. The Complete purification of the mind must therefore be first attained. Without it every effort is fruitless. ( 12 )
સ:શુદ્ધિને સ્તવે છે—
“ મન:શુદ્ધિ એ યાગમા પર પ્રકાશ નાંખનારી દીવાદાંડી છે, યોગના અંકુરાને ઉત્પન્ન કરનારી સર્વોત્તમ ભૂમી છે, એનું સપાન કરવાની પ્રથમ જરૂર છે. એના વગર સર્વ પ્રયાસ વ્યર્થ છે. –૧૨
વ્યાખ્યા.
જૈનશાસ્ત્રકારા કહે છે કે—લેશ્યાની શુદ્ધિ દ્વારા મનની જે નિમાઁલતા, તે મન:શુદ્ધિ છે. લેશ્માનું પ્રકરણ જૈનેતર મહાશયાને નૂતન લાગે તેવુ' છે. અહીં તે સંબન્ધમાં કિંચિત્ દૃષ્ટિપાત કરવા પ્રસ્તુત છે.
૮ર
645