________________
અધ્યાત્મતત્ત્વાલેક
[ પાંચમુંforces multiply. The wise persons look upon the control of mind as the source of absolute freedom and want of restraint as the source of bondage. (9) મનને નિરોધ અને અનિધિ મેક્ષ અને સંસારનું કારણ છે
“ મનને નિરોધ થતાં કર્મોના સંચારનો નિરોધ થઈ જાય છે, અને મનની ઉછુંખલતાદશામાં અનેક વિચિત્ર કર્મોને આત્મભવનમાં દાખલ થવાની છૂટ મળે છે. મનનો અસંયમ સંસારનું કારણ છે, જ્યારે મનને સંયમ મોક્ષનું કારણ છે. ”-–૯ मनोबलमखिलब्रह्माण्डं व्याप्नोतिजगत्त्रयीविभ्रमणप्रवीणो मनाप्लवङ्गों विनियन्त्रणीयः। केनापि यत्नेन विचारवद्भिनिःश्रेयसं चेत् प्रतिपत्तुमिच्छा ॥१०॥
If absolute freedom is desired, wise persons should keep under complete control the monkeylike mind habituated to rambling in the worlds, even by whatever means possible. ( 10 ) મનનું શિર્ય સર્વત્ર વ્યાપ્ત છે –
“ યદિ પરમાન મેળવવાની આકાંક્ષા હોય, તે ત્રણે જગતમાં બહુ વેગથી ભ્રમણ કરવામાં કુશળ એ મનરૂપ વાંદરે કોઈ પણ પ્રકારેકઈ પણ પ્રયત્નથી વિચારશીલ મહાનુભાવોએ વશ કરવો જોઈએ. ”—૧૦ सर्वोपदेशो मनःशुद्धौ पर्यवस्यतिसर्वः प्रपञ्चः प्रतिपादितोऽयं मनोविशोधाय स वेदितव्यः। . कर्मक्षयप्रत्यलमेकमुक्तं ध्यानं तदन्तःपरिशुद्धिमूलम् ॥ ११ ॥ x " असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः । વરામના તુ ચતતા રોકવાતુમુવાયતઃ ” રૂ ૬ .
–મવત્રતા–ઉછાળાથે ! 644