________________
અધ્યાત્મતત્વાક. [ પાંચમું ઈન્દ્રિયન વિજયજ છે. ઈન્દ્રિયોને સન્મુખ પ્રાપ્ત થયેલ અર્થ ઈન્દ્રિયગ્રાહ્ય ન થાય, એ અશક્ય છેઅતઃ ઇન્દ્રિયેથી ગ્રહણ કરાતા અર્થોમાં રાગ-દ્વેષ ન કર, એજ ઈન્દ્રિયજય છે.
પરંતુ એટલું પણ સાથે યાદ રાખવાનું છે કે ઇન્દ્રિયને જ્યાં ત્યાં પ્રવર્તાવવાથી રાગ-દ્વેષ વધારે જોશમાં રહેવા માંડે છે. ઉચ્ચાટી ઉપર આવેલા આત્માઓને યત્ર તત્ર ઇન્દ્રિયપ્રવૃત્તિ હરત કરનાર થઈ શકતી નથી, પણ આપણા જેવાઓની તે તે લાયકાત નથી; એ માટે ઈન્દ્રિ
ને વધુ છૂટ ન આપવી, યોગ્ય સ્થળમાંજ તેને પ્રવર્તાવવી અને એ સિવાય તેના ઉપર અકુશ રાખ, એજ કલ્યાણને સહીસલામત માર્ગ છે. પરંતુ એ માર્ગ મન:શુદ્ધિથી જ મેળવાય છે. मनोदारुणतां दर्शयतिभ्राम्यन् मनोरक्ष इहापशङ्कं भवावटे प्रक्षिपति त्रिलोकीम् । अराजको निःशरणो जनोऽयं त्राता ततः कोऽत्र गवेषणीयः ॥६॥ ** The demoniac mind, undauntedly wandering in this phenominal world, throws the inhabitants of the three worlds in the Cycle of Rebirths. When this universe is without a ruler and protection, what protector of the world should therefore be looked to ? ( 6 ) મનની દાસતા
સમગ્ર બ્રહ્માંડમાં નિઃશંક રીતે ભ્રમણ કરતો મનરૂપ રાક્ષસ પ્રાણિએને સંસારરૂપ ખાડામાં પટકે છે; જ્યારે આ જગતને માથે કઈ રાજા નથી, આ જગતનું કઈ શરણું નથી, તે પછી રક્ષણ કરનાર કાને શૈધવ ?. ”—૬ योगिनोऽप्याक्रामति मनःगार्हस्थ्यमुन्मुच्य महानुभावान् मुक्तिश्रिया आचरतस्तपांसि । वात्येव चेतश्चपलस्वभावमन्यत्र कुत्रापि परिक्षिपेद् द्राक् ॥ ७ ॥
642