________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ ચેાથુ
minatingly outlined the differentiation of the phenomenal and the nonphenomenal. ( 64 )
લાભનુ વૈગુણ્ય—
મેાક્ષમાના મુસાફર બનેલા મહાશયેાને લુંટનાર, જગમાં લેલના નામથી પ્રસિદ્ધ છે. એ મેાહરાજાને મુખ્ય પ્રધાન છે. ”
”—૬૩
66
“ સૉંસારનું મૂળ એક લાલ છે અને મેક્ષનું મૂળ એક લાભના અભાવ છે. એ પ્રકારે સંસાર અને મેાક્ષના માનુ દિગ્દર્શીત યાગવિદ્યાનાએ કર્યુ. છે. ”—૪
लोभस्य प्राबल्यम् —
सुदुर्जयानां प्रथमोऽस्ति लोभस्तस्मिन् जिते किं न जितं त्रिलोक्याम् ? लोभस्य घाते हत एव मोहः क्रोधादिनाशेऽप्यवशिष्यतेऽसौ ॥ ६५ ॥
Greed ranks first amongst the indomitables. When it is subdued, nothing remains to be subdued in this Universe. Delusion itself is destroyed when greed is overpowered, otherwise it remains even after the removal of anger, etc.. ( 65 )
લાલનુ પ્રાખવ્ય—
“ જેએના જય કરવા અતિકઢિન છે, તેવાઓની અંદર લાલના નંબર પહેલા છે. લાભ જિતાયેા, તા ત્રિલેાકીમાં શુ ન જિતાયું ?, લાભ હણાયે છતે માહ હણાઇજ જાય છે, જ્યારે ક્રોધાદિને નાશ થયે છતે પણ મેહ અવશેષ રહે છે. ”—૫
,
ભાવા. ક્રોધ-માન-માયા-લાભ એ મેાહનીય કનાજ પ્રકાર છે. ચારિત્રમાહનીય આ ચાર કષાયેામાંજ સમાપ્ત થાય છે. જો કે હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા, પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુ ંસકવેદ એ નવના પણ ચારિત્રમાહનીયમાંજ સમાવેશ કરવામાં આવ્યા છે, પણ તે,
604