________________
અધ્યાત્મતત્વોક. ચાણુંउपदिष्टाः क्रोधनिरोधं साधवः, अथ गृहस्थानपि तं प्रत्यभिमुखयतिरोषो विधातुं न हि यत्र तत्र युक्तो गृहस्थैरपि वेदितव्यम् । सर्वत्र सर्वेष्वपि घोषयामः- क्रोधस्य मन्दीकरणन्तु युक्तम् ॥३०॥ अनेकशास्त्राणि विलोकितानि रहस्यमध्यात्मगिरां च लब्धम् । तथापि लब्धा यदि नो तितिक्षा ज्ञेयस्तदाऽसौ हृदयेन मूर्खः॥३१॥
Even the householders should understand that it is not proper for them to be angry everywhere and anywhere. We proclaim that all persons in all places should try to curb anger. ( 30 )
If a man has not succeeded in acquiring the virtue of forbearance even after pouring into numerous religious works and mastering the secret of spiritual knowledge, he must be thick-headed. ( 31 ). હવે ગૃહસ્થાને ભલામણ –
ગૃહસ્થોએ પણ સમજી રાખવું જોઈએ કે જ્યાં ત્યાં પ્રકૃતિને છૂટી મૂકવી જોઈએ નહિ. સર્વત્ર અને સર્વની આગળ ઉલ્લેષણું કરી કહીએ છીએ કે ક્રોધને મન્દ કરવા પ્રયત્નશીલ રહેવું, એજ યુક્ત છે”૩૦
“ અનેક શાસ્ત્ર અવલોક્યાં અને અધ્યાત્મગ્રન્થનું રહસ્ય મેળવ્યું, તે પણ જે ક્ષમા–સહનશીલતા-શાન્તિગુણ પ્રાપ્ત ન થયો, તે તે મનુષ્ય હૃદયથી મૂર્ખ છે. ( મગજ કેળવાય હેય, છતાં હૃદય જે ન કેળવાયું હોય, તો તે મનુષ્ય દયથી મૂર્ખ છે. ખરું જ્ઞાન એ છે કે જેનાથી હૃદય કેળવાય. ) એ-૩૧
576